અમુલ દાણથી નહી પણ ગળસુંઢાથી પશુઓ મરે છેઃ અમુલ ચેરમેન રામસિંહ

News18 Gujarati | News18
Updated: February 1, 2016, 3:23 PM IST
અમુલ દાણથી નહી પણ ગળસુંઢાથી પશુઓ મરે છેઃ અમુલ ચેરમેન રામસિંહ
આણંદઃ અમુલ દ્વારા આજે પશુ પલકો માટે જાગૃતિ સભાનું આયોજન કરાયું હતું અમુલ ચેરમેન રામસિંહ પરમારની અધ્યક્ષતામાં અમુલ કેમ્પસ ખાતે યોજાયેલ સભામાં અમુલ દાણ ખાવાથી પશુઓના મોત નથી થતા પરંતુ ગળ સુંઢાંના રોગ થી મોત થતા હોવાનો ચેરમેન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો

  • News18
  • Last Updated: February 1, 2016, 3:23 PM IST
  • Share this:
આણંદઃ અમુલ દ્વારા આજે પશુ પલકો માટે જાગૃતિ સભાનું આયોજન કરાયું હતું અમુલ ચેરમેન રામસિંહ પરમારની અધ્યક્ષતામાં અમુલ કેમ્પસ ખાતે યોજાયેલ સભામાં અમુલ દાણ ખાવાથી પશુઓના મોત નથી થતા પરંતુ ગળ સુંઢાંના રોગ થી મોત થતા હોવાનો ચેરમેન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો
અમુલ કેમ્પસ ખાતે આજે યોજાયેલ પશુ પાલકો ની  જાગૃતિ સભામાં મોટી સંખ્યામાં પશુ પાલકો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા કેટલાક દિવસો થી પશુ પાલકો માં એવી માન્યતા ઘર કરી ગય હતી કે અમુલ નું દાણ ખવડાવવા થી પશુઓ ના મોત થઇ રહ્યા છે તાજેતર માં બોરસદ ના સારોલ તેમજ ખેડા જીલ્લા ના કેટલાક ગામોમાં પશુઓ ના મોત થતા આ માન્યતા પશુ પાલકો ના મગજ માં ફીટ થઈ ગયો હતો.

આજે અમુલ દ્વારા જાગૃતિ સભા બોલાવવા માં આવી હતી જેમાં ચેરમેન રામસિંહ પરમારે ખુલાસો કર્યો હતો કે અમુલ નું દાણ વર્ષો થી એકજ ઢબે બને છે અને કણજરી અને કાપડીવાવ ખાતે નવા સ્થપાયેલ પ્લાન્ટ માં પણ એક સમાન દાણ નું ઉત્પાદન કરવામાં આવે છે.

તાજેતર માં જે પશુઓ ના મોત થયા છે તે દાણ ખાવા થી નહિ પરંતુ ગળ સુઢાં ના રોગ ને લઇ થયા છે જેથી પશુ પાલકો એ ખોટી ગેર માન્યતા માં થી બહાર આવી પોતાના પશુ ઓ ને રસી કરણ કરાવવું જોઈએ.
First published: February 1, 2016, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading