Home /News /madhya-gujarat /

યુવા કોંગ્રેસનો આક્ષેપ, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશના ધારાધોરણનો ખુલ્લેઆમ ભંગ

યુવા કોંગ્રેસનો આક્ષેપ, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશના ધારાધોરણનો ખુલ્લેઆમ ભંગ

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજીસમાં પ્રવેશ પ્રક્રિયા છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઇન કરવામાં આવી છે. પણ શહેરની એક ખુબ જાણીતી અને પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સએ આ ધારાધોરણનો ખુલ્લેઆમ ભંગ કરીને તેની સંસ્થામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની કટઓફ માર્કસની યાદી પણ જાહેર કરી નથી કે નથી પબ્લિક ડોમેનમાં મુકી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજીસમાં પ્રવેશ પ્રક્રિયા છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઇન કરવામાં આવી છે. પણ શહેરની એક ખુબ જાણીતી અને પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સએ આ ધારાધોરણનો ખુલ્લેઆમ ભંગ કરીને તેની સંસ્થામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની કટઓફ માર્કસની યાદી પણ જાહેર કરી નથી કે નથી પબ્લિક ડોમેનમાં મુકી.

આવા પ્રકારનો આક્ષેપ યુવા કોંગ્રેસના નેતા પાર્થિવ કઠવાડિયાએ કર્યો હતો. એનએસયુઆઇના નેતા રહી ચુકેલા પાર્થિવે એનએસયુઆઇની સેન્ટ ઝેવિયર્સના આચાર્યના દંભી ધારાધોરણ સામે ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરીને પારદર્શિ રીતે પ્રેવશ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આપવામાં આવે એવી ઉગ્ર માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી એનએસયુઆઇના નેતાઓ તેમજ સદસ્યો સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામે જલદ લડત આપી રહ્યાં છે.
First published:

Tags: અમદાવાદ, આક્ષેપ, યુવા કોંગ્રેસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन