કેરલથી લાપતા યુવકનો મેસેજ- હા, હું ISમાં જોડાઇ આતંકી બન્યો છું

News18 Gujarati | Pradesh18
Updated: July 18, 2016, 10:04 AM IST
કેરલથી લાપતા યુવકનો મેસેજ- હા, હું ISમાં જોડાઇ આતંકી બન્યો છું
કોજિકોડઃ કેરલથી લાપતા થયેલ એક શખ્સે પોતાના પરિવારને મેસેજ મોકલ્યો છે. તેમાં લખ્યું છે, લોકો મને આતંકી કહી રહ્યા છે. જો અલ્લાહના રસ્તે લડવું આતંકવાદ છે, તો હા હું આતંકવાદી છું. મોહમ્મદ મરવાન રાજ્યના 15 યુવકોમાં આ સામેલ છે અને તમામ આતંકી સંગઠન આઇએસમાં જોડાયાની આશંકા છે.

  • Pradesh18
  • Last Updated: July 18, 2016, 10:04 AM IST
  • Share this:
કોજિકોડઃ કેરલથી લાપતા થયેલ એક શખ્સે પોતાના પરિવારને મેસેજ મોકલ્યો છે. તેમાં લખ્યું છે, લોકો મને આતંકી કહી રહ્યા છે. જો અલ્લાહના રસ્તે લડવું આતંકવાદ છે, તો હા હું આતંકવાદી છું. મોહમ્મદ મરવાન રાજ્યના 15 યુવકોમાં આ સામેલ છે અને તમામ આતંકી સંગઠન આઇએસમાં જોડાયાની આશંકા છે.

આ મેસેજમાં મરવાને વાયદો કર્યો છે કે કશ્મીર,ગુજરાત, મુજફફરનગરમાં હેરાન કરાયેલ મુસ્લિમોની મદદ માટે આઇએસ સાથે કામ પુરુ કરી હું પાછો ફરીશ. તેણે લખ્યું છે, અહી મુસ્લિમોને, જેમાં માસુમ બાળકો પણ છે, રૂસ અને અમેરીકા સેના હવાઇ હુમલા કરી મારી રહી છે. આવામાં હુ કેવી રેતી ઘરે શાંત થઇને બેસી શકું.
કુરાનનો ઉલ્લેખ કરતા મરવાને લખ્યું છે કે, "અલ્લાહ મને પુછશે. જ્યારે કોમ પર જુલ્મ થતો હતો ત્યારે તુ ક્યા રહે તો હતો?, આ મારો ધર્મ છે કે હું કૌમને બચાવવા માટે લડીશ."

22 વર્ષના આ યુવાને હાલાત અંગે બતાવતા લખ્યું કે આઇએસના નિયંત્રણ વાળા વિસ્તારમાં હાલાત બહુ બદતર છે. આપણી પાસે સારા ઘર, ફ્રિજ અને કાર છે પરંતુ અહી મુસ્લિમોની હાલત જોવો. તેમની પાસે વીજળી પણ નથી, કેમ કે ઇસ્લામના દુશ્મનોએ બધી વસ્તુ બ્લોક કરી નાખી છે.
First published: July 18, 2016, 10:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading