Home /News /madhya-gujarat /

અમદાવાદઃMPથી તમંચા લાવી ગુજરાતમાં વેચવાના રેકેટનો પર્દાફાશ,4ની ધરપકડ

અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે થોડાક દિવસો પહેલા બે આરોપીઓને બે હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.બન્ને આરોપીઓની તપાસમાં અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા હતા અને તેમની પાસેથી ક્રાઈમ બ્રાંચે કુલ ચાર હથિયાર કબ્જે કર્યા છે.ક્રાઈમ બ્રાંચનુ કહેવુ છે કે આ કેસમાં અત્યાર સુધી કુલ 6 હથિયાર અને 17 જીવતા કારતુસ કબ્જે કરવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે થોડાક દિવસો પહેલા બે આરોપીઓને બે હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.બન્ને આરોપીઓની તપાસમાં અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા હતા અને તેમની પાસેથી ક્રાઈમ બ્રાંચે કુલ ચાર હથિયાર કબ્જે કર્યા છે.ક્રાઈમ બ્રાંચનુ કહેવુ છે કે આ કેસમાં અત્યાર સુધી કુલ 6 હથિયાર અને 17 જીવતા કારતુસ કબ્જે કરવામાં આવ્યા છે.

hathiyar kesh1

ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યુ છે કે પહેલા ઝડપાયેલ આરોપી બબલુ સિંગ અને અંકુશ એમ.પીના રહેવાસી છે અને ત્યાંથી હથિયાર લાવી વેચાણ કરતા હતા.બન્ને આરોપીઓ અનેક હથિયાર વેંચ્યા હોવાની વાત સામે આવી છે.પોલીસનુ કહેવુ છે કે જે અન્ય બે આરોપી પકડાયા છે તે લોકો અગાઉ અનેક ગંભીર ગુનાઓમાં પકડાઈ ચુક્યા છે.

First published:

Tags: એમપી, ક્રાઇમ, ગુજરાત, ગુનો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन