9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે, જેમાં રાજ્યની 89 બેઠક માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની કુલ 89 બેઠક માટે 851 ઉમેદવારો મેદાનમાં છે. તો જોઈએ કે ભાજપ-કોંગ્રેસના કયા દિગ્ગજ ઉમેદવાર ક્યાંથી આપશે પોતાનો કિમતી મત...
બારડોલી
169 બારડોલી ઈશ્વર પરમાર બાબેન ગામથી મતદાન કરશે
170 મહુવા મોહન ઢોળીયા વાલોડના અંધાત્રી ગામે કરશે
કોંગ્રેસના તુષાર ચૌધરી વ્યારાથી મતદાન કરશે
ગણપત વસાવા ઉમરપાડાના વાડી ગામે કરશે
માંડવી આનંદ ચૌધરી માંડવીના ગોદધા ગામે કરશે
કચ્છ
વાસણ આહિર- સંસદીય સચિવ- રતનાલ, અંજાર
જામનગર
જામનગર ગ્રામ્ય- રાઘવજી પટેલ- ધ્રોલ તાલુકાના ઇટાળા ગામે
જામનગર-વસુબેન ત્રિવેદી- ખોડિયાર કોલોની
જામનગર- પૂનમબેન માડમ-સાંસદ-નવાગામ ઘેડ ગામ
જામનગર-ધર્મેન્દ્રસિંહ જાડેજા-નિલકંઠનગર
જામજોધપુર-ચીમનભાઇ સાપરિયા- જામજોધપુરથી કરશે
જૂનાગઢ
જૂનાગઢ- મહેન્દ્રભાઇ મશરૂ-જૂનાગઢના દાણાપીઠથી
જૂનાગઢ-રાજેશ ચૂડાસમા(સાંસદ) ચોરવાડથી કરશે
દ્વારકા
દ્વારકા-
First published: December 07, 2017, 20:48 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly Election2017 , Gujarat Election 2017 , કોંગ્રેસ , ભાજપ