Home /News /madhya-gujarat /

અનુષ્કા શર્મા સાથે સગાઇ મામલે વિરાટ કોહલીએ કર્યો ઇન્કાર

અનુષ્કા શર્મા સાથે સગાઇ મામલે વિરાટ કોહલીએ કર્યો ઇન્કાર

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પોતાની સગાઇની ખબરોનું ખંડન કર્યું છે. ટ્વિટર પર ટ્વિટ કરતાં વિરાટે લખ્યું કે, તે અને અનુષ્કા સગાઇ નથી કરી રહ્યા. એણે લખ્યું કે જો આવું હશે તો તે કંઇ છુપાવશે નહીં.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
દહેરાદૂન #ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પોતાની સગાઇની ખબરોનું ખંડન કર્યું છે. ટ્વિટર પર ટ્વિટ કરતાં વિરાટે લખ્યું કે, તે અને અનુષ્કા સગાઇ નથી કરી રહ્યા. એણે લખ્યું કે જો આવું હશે તો તે કંઇ છુપાવશે નહીં.

જાણો: બોલીવુડ, ક્રિકેટના સાત લવ અફેયરના કિસ્સા

વિરાટે આગળ લખ્યું કે, ઘણી ન્યૂઝ ચેનલોમાં સગાઇને લઇને અફવાઓ ઉડી રહી છે. અનુષ્કાએ પણ વિરાટના ટ્વિટને રિટ્વિટ કરતાં આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

અહીં નોંધનિય છે કે, ગુરૂવારે એવી ખબર આવી રહી હતી કે વિરાટ અને અનુષ્કા સગાઇ માટે તૈયાર થયા છે. આ સગાઇ નવા વર્ષમાં 1લી જાન્યુઆરીએ ઉત્તરાખંડમાં નરેન્દ્રનગરની હોટલ આનંદામાં થશે.

ગુરૂવારે બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને એમના પત્નિ ટીના અંબાણી પણ ઉત્તરાખંડ આવી પહોંચ્યા હતા.

First published:

Tags: અનુષ્કા શર્મા, ગુજરાતી ન્યૂઝ વીડિયો, ટ્વિટર, દહેરાદૂન, વિરાટ કોહલી, વિરાટ કોહલી અનુષ્કા શર્મા સગાઇ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन