બોટાદમાં ST બસોને આગમાં ફૂંકી મારવાના મામલે, વિજય રૂપાણીએ લોકોને કરી અપીલ

Parthesh Nair | Pradesh18
Updated: February 22, 2016, 6:12 PM IST
બોટાદમાં ST બસોને આગમાં ફૂંકી મારવાના મામલે, વિજય રૂપાણીએ લોકોને કરી અપીલ
બોટાદમાં સળગાવાયેલી બસોના મામલે વાહનવ્યવહાર પ્રધાન વિજય રૂપાણીએ લોકોને અપીલ કરી હતી કે, આ પ્રકારની ઘટનાઓ ન બનવી જોઇએ.

બોટાદમાં સળગાવાયેલી બસોના મામલે વાહનવ્યવહાર પ્રધાન વિજય રૂપાણીએ લોકોને અપીલ કરી હતી કે, આ પ્રકારની ઘટનાઓ ન બનવી જોઇએ.

  • Pradesh18
  • Last Updated: February 22, 2016, 6:12 PM IST
  • Share this:
ગાંધીનગર# બોટાદમાં સળગાવાયેલી બસોના મામલે વાહનવ્યવહાર પ્રધાન વિજય રૂપાણીએ લોકોને અપીલ કરી હતી કે, આ પ્રકારની ઘટનાઓ ન બનવી જોઇએ.

એસ ટી બસો લોકો માટેનું માધ્યમ છે અને તેને નુકસાન ન થવું જોઇએ. એસટીને નુકસાન એ લોકોનું નુકસાન છે એટલે તે યોગ્ય નથી. લોકો પોતાનો વિરોધ અને વાત સરકાર સુધી પહોંચાડી શકે પરંતુ એસટીને નુકસાન ન કરે તે અપીલ તેમણે કરી હતી.
First published: February 22, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading