વાયુ વાવાઝોડાના સંકટ વચ્ચે સહાય માટે હાથવગા રાખો આ નંબર

News18 Gujarati
Updated: June 12, 2019, 9:50 PM IST
વાયુ વાવાઝોડાના સંકટ વચ્ચે સહાય માટે હાથવગા રાખો આ નંબર
સ્થળાંતરની કાર્યવાહી દરમિયાનની તસવીર

વાવાઝોડાને કારણે તમામ લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય તે માટે તમામ જિલ્લાના કલેક્ટરો ટ્વિટર પર જરૂરી માહિતી અપડેટ કરી રહ્યા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : હાલ ગુજરાતના માથે વાયુ વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે ત્યારે વહીવટી તંત્ર કોઈ જાનહાની ન થાય તે માટે સંપૂર્ણ સજ્જ થયું છે. રાજ્ય સરકાર તરફથી તમામ કલેક્ટરોને પોતાના જિલ્લાઓમાં સ્થળાંતરથી લઈને તમામ વ્યવસ્થા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

વાવાઝોડાને કારણે તમામ લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય તે માટે તમામ જિલ્લાના કલેક્ટરો ટ્વિટર પર જરૂરી માહિતી અપડેટ કરી રહ્યા છે. સાથે જ લોકોને સહાય મળી રહે તે માટે ગાંધીનગરમાં કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે, તેમજ જિલ્લા સ્તરે પણ કંટ્રોરૂમના નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીના સમયમાં નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરીને મદદ માંગી શકે છે અથવા જરૂરી માહિતી મેળવી શકો છે.

સહાય માટે જાહેર થયેલા કંટ્રોલ રૂમ નંબર


નામ નંબર
દેવભૂમી- દ્વારકા કંટ્રોલ રૂમ નંબર  02833 - 232125 / 02833 233084/ 02833 202083
ગીર-સોમનાથ કંટ્રોલ રૂમ નંબર 02876 285063/64
અમરેલી કંટ્રોલ રૂમ નંબર 02792 230735
જામનગર કંટ્રોલ રૂમ નંબર 0288 - 2553404
પોરબંદર કંટ્રોલ રૂમ નંબર 0286 - 2220800
દાહોદ કંટ્રોલ રૂમ નંબર  02673 - 239277
નવસારી કંટ્રોલ રૂમ નંબર   +91 2637 259 401
પંચમહાલ કંટ્રોલ રૂમ નંબર  +91 2672 242 536
છોટાઉદેપુર કંટ્રોલ રૂમ નંબર +91 2669 233 021
કચ્છ કંટ્રોલ રૂમ નંબર  02832 - 250080
રાજકોટ કંટ્રોલ રૂમ નંબર  0281 - 2471573/ 0281-1077
અરવલ્લી કંટ્રોલ રૂમ નંબર +91 2774 250 221
ભાવનગર કંટ્રોલ રૂમ નંબર 0278 252155/ 0278 2521554

ગુજરાતના તમામ જિલ્લાઓના કલેક્ટરના ટ્વિટર હેન્ડલ પરથી પણ તમે વિવિધ માહિતી મેળવી શકો છો. જેની યાદી નીચે પ્રમાણે છે.ઉપરના ટ્વિટર હેન્ડલ પર જઈને તમે કલેક્ટર તરફથી આપવામાં આવતી  સૂચનાઓ અને માહિતી જોઈ શકો છો.
First published: June 12, 2019, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading