સુપ્રીમ કોર્ટમાં આજે ખુલશે સીલબંધ કવર, શું ઉત્તરાખંડમાં આવશે રાવત સરકાર?

Haresh Suthar | Pradesh18
Updated: May 11, 2016, 10:13 AM IST
સુપ્રીમ કોર્ટમાં આજે ખુલશે સીલબંધ કવર, શું ઉત્તરાખંડમાં આવશે રાવત સરકાર?
ઉત્તરાખંડ વિધાનસભામાં મંગળવારે થયેલા બહુમત પરીક્ષણના પરિણામ આજે સુપ્રીમ કોર્ટમાં જાહેર કરાશે. બુહમત માટે થયેલ મતદાનના આંકડા સીલ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને રજુ કરાશે જે આજે સુપ્રીમ કોર્ટમાં ખોલાશે.

ઉત્તરાખંડ વિધાનસભામાં મંગળવારે થયેલા બહુમત પરીક્ષણના પરિણામ આજે સુપ્રીમ કોર્ટમાં જાહેર કરાશે. બુહમત માટે થયેલ મતદાનના આંકડા સીલ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને રજુ કરાશે જે આજે સુપ્રીમ કોર્ટમાં ખોલાશે.

  • Pradesh18
  • Last Updated: May 11, 2016, 10:13 AM IST
  • Share this:
નવી દિલ્હી #ઉત્તરાખંડ વિધાનસભામાં મંગળવારે થયેલા બહુમત પરીક્ષણના પરિણામ આજે સુપ્રીમ કોર્ટમાં જાહેર કરાશે. બુહમત માટે થયેલ મતદાનના આંકડા સીલ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને રજુ કરાશે જે આજે સુપ્રીમ કોર્ટમાં ખોલાશે.

ગઇકાલે સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રી હરીશ રાવતે બહુમત સિધ્ધ કરી દીધો છે. પરંતુ આજે જાહેર થનાર આંકડા પરથી એમના ભાવીનો ફેંસલો થશે.

જોકે હજુ સુધી એ નક્કી નથી કે કોર્ટ આજે ફેંસલો સંભળાવે છે કે પછી અન્ય દિવસ પર સુનાવણી રાખે છે, તો બીજી તરફ કોંગ્રેસને આશા છે કે ફરીથી એમની સરકાર બનશે. કોંગ્રેસી નેતાઓએ દાવો કર્યો છે કે, એમના પક્ષમાં 33 મત પડ્યા છે તો સામે પક્ષે ભાજપને 28 મત મળ્યા છે. જ્યારે ભાજપના નેતાઓએ રાવ વ્યક્ત કરી હતી કે, હરીશ રાવત પૈસાના જોરે ફરીથી સરકાર બનાવવા ઇચ્છી રહ્યા છે.

બહુમત પરીક્ષણમાં શું થયું હતું, જાણવા ક્લિક કરો
First published: May 11, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading