ઉત્તરાખંડ : હાઇકોર્ટમાં સિંઘવીએ કરી ત્રણ દલીલ, રાજ્યપાલના રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ

Haresh Suthar | Pradesh18
Updated: April 6, 2016, 5:16 PM IST
ઉત્તરાખંડ : હાઇકોર્ટમાં સિંઘવીએ કરી ત્રણ દલીલ, રાજ્યપાલના રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ
#ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે કોંગ્રેસની તરફથી અભિષેક મનુ સિંઘવીએ આક્રમક રીતે દલીલો કરી હતી. સિંઘવીએ રાજ્યપાલ કે કે પોલના રિપોર્ટ અને કેન્દ્ર સરકારની દાનત પર સવાલ ઉઠાવ્યા હતા. હવે આ કેસની સુનાવણી શુક્રવારે થશે.

  • Pradesh18
  • Last Updated: April 6, 2016, 5:16 PM IST
  • Share this:
નૈનીતાલ #ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે કોંગ્રેસની તરફથી અભિષેક મનુ સિંઘવીએ આક્રમક રીતે દલીલો કરી હતી. સિંઘવીએ રાજ્યપાલ કે કે પોલના રિપોર્ટ અને કેન્દ્ર સરકારની દાનત પર સવાલ ઉઠાવ્યા હતા. હવે આ કેસની સુનાવણી શુક્રવારે થશે.

એટર્ની જનરલ મુકુલ રોહતગી આજે કોર્ટ આવી શક્યા ન હતા. એવામાં હાઇકોર્ટે કહ્યું કે, એર્ટની જનરલ વગર કોઉ ફેંસલો સંભળાવી શકાય નહીં. આ અગાઉ કોર્ટે સુનાવણી દરમિયાન 2 દિવસ કેસ સ્થગિત કરવાની કેન્દ્ર સરકારની અપીલ રદ કરી હતી.

અભિષેક મનુ સિંઘવીની મુખ્ય ત્રણ દલીલો

1. રાષ્ટ્રપતિ શાસનનો દુરૂપયોગ કરાયો છે.

2. એપ્રોપિએશન બિલ માત્ર એક બહાનું છે. જેનો કેન્દ્ર સરકાર ઉપયોગ કરી રહી છે.

3. એસઆર બોમ્મઇ અને રામેશ્વર કેસનો પણ આધાર આપ્યો. કેન્દ્ર સરકારનો વારંવાર સુનાવણી રોકવાનો પ્રયાસ ખોટો છે.
First published: April 6, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading