ઉત્તરપ્રદેશ પોલીસના આતંકવાદ વિરોધી ટીમ (એટીએસ)એ મોટી સફળતા મેળવી છે. લશ્કર એ તોયબાના શકમંદ આતંકવાદી અબ્દુલ અજીજને અહીંના ચૌધરી ચરણસિંહ અરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. પુછપુરછ બાદ આ આતંકવાદીને તેલંગાના પોલીસને સોંપવામાં આવશે.

લખનૌ # ઉત્તરપ્રદેશ પોલીસના આતંકવાદ વિરોધી ટીમ (એટીએસ)એ મોટી સફળતા મેળવી છે. લશ્કર એ તોયબાના શકમંદ આતંકવાદી અબ્દુલ અજીજને અહીંના ચૌધરી ચરણસિંહ અરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. પુછપુરછ બાદ આ આતંકવાદીને તેલંગાના પોલીસને સોંપવામાં આવશે.
અબ્દુલ અજીજ પર તેલંગાના રાજ્યના હૈદરાબાદ શહેરમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. એની સામે યુવાનોને ગેરમાર્ગે દોરી લશ્કર એ તોયબામાં ભરતી કરવાનો આરોપ છે. તેલંગાના પોલીસની મદદથી એટીએસે અજીજને મંગળવારે મોડી રાતે ઝડપી લીધો હતો. રાતે જ એને મેજીસ્ટ્રેટ સમજ રજુ કરાયો હતો.
એટીએસે તેલંગાણા પોલીસ સાથે મળીને અજીજથી પુછપરછ કરી. સુત્રોના જણાવ્યા અનુસાર અજીજ સાઉદી અરબમાં યુવાનોને પણ ગુમરાહ કરી લશ્કરમાં ભરતી કરાવતો હતો. એટીએસ અનુસાર એણે કાબુલ્યું હતું કે તે પાકિસ્તાનના કરાંચી શહેરમાં પણ રહ્યો છે. તેણે આ પણ દાવો કર્યો કે અજીજે ભારતમાં કેટલીય આતંકવાદી ઘટનાઓમાં પોતાની સંડોવણી હોવાની વાત કબુલી છે.