liveLIVE NOW

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી પહોંચ્યા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજીત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં હાજરી આપી , તાજમહેલના દીદાર કર્યા

  • News18 Gujarati
  • | February 24, 2020, 21:54 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 YEARS AGO

    હાઇલાઇટ્સ

    19:39 (IST)
    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી પહોંચ્યા

    19:10 (IST)
     દિલ્હી રવાના થતા પહેલા યૂપીના સીએમ યોગી આદિત્યનાથે ડોનાલ્ડ ટ્રમ્પને તાજમહેલની તસવીર ભેટ આપી હતી

    17:42 (IST)

    ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા તેના પતિ સાથે

    17:41 (IST)
    તાજમહેલમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝીટર બુકમાં લખ્યું  - તાજમહેલ અમને પ્રેરણા આપે છે. આ ભારતીય સંસ્કૃતિની વિભિન્નતા અને સંપન્નતાની શાનદાર વિરાસત છે. થેન્ક્યુ ઇન્ડિયા

    17:27 (IST)

     ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા તેના પતિ સાથે

    17:25 (IST)

    તાજમહેલમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા

    17:21 (IST)
    તાજમહેલમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા

    17:15 (IST)
     ડોનાલ્ડ ટ્રમ્પે વિઝીટર બુકમાં સંદેશો લખ્યો

    17:10 (IST)

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ-મેલાનિયા તાજમહેલ પહોંચ્યા#અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ-મેલાનિયા તાજમહેલ પહોંચ્યા

    16:38 (IST)

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રા પહોંચ્યા. યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું

    અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે બે દિવસના ભારતની મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે વડાપ્રધાન મોદી સાથે અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીનો 22 કિલોમીટરનો રોડ શો કર્યો હતો. ટ્રમ્પ સૌપ્રથમ તેઓએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. બાદમાં તેઓ મોટેરા સ્ટેડિયમ ખાતે તેમના માટે ખાસ આયોજીત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં હાજરી આપી. હતી. 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને પીએમ મોદીના અમેરિકાના 'હાઉડી મોદી' કાર્યક્રમની તર્જ પર બનાવવામાં આવ્યો હતો.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन