અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ના એક પ્રવક્તાએ આજે કહ્યું છે કે, PM નરેન્દ્ર મોદીની સૂચિત અમેરિકા યાત્રાને લઇને વ્હાઇટ હાઉસના ભારતીય અધિકારીઓ સાથે વાતચીત થઇ રહી છે. આ પહેલા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ ના સ્પીકર પોલ રિયાને જાહેરાત કરી હતી કે, PM મોદીને તારીખ 8 જૂને અમેરિકન કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

નવી દિલ્હી# અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ના એક પ્રવક્તાએ આજે કહ્યું છે કે, PM નરેન્દ્ર મોદીની સૂચિત અમેરિકા યાત્રાને લઇને વ્હાઇટ હાઉસના ભારતીય અધિકારીઓ સાથે વાતચીત થઇ રહી છે. આ પહેલા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ ના સ્પીકર પોલ રિયાને જાહેરાત કરી હતી કે, PM મોદીને તારીખ 8 જૂને અમેરિકન કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જોશ અર્નેસ્ટે, જો કે, આ અંગે કોઇ સંકેત આપ્યા નથી કે, આ અંગે કોઇ અંતિમ નિર્ણય થયો છે કે, નહીં અથવા શું રાષ્ટ્રપતિ બરાક ઓબામા ના તરફથી મોદીને સત્તાવાર નિમંત્રણ મોકલવામાં આવ્યું છે કે નહીં.
અર્નેસ્ટે કહ્યું કે, ઓબામા મોદી સાથે પોતાના સબંધનો આનંદ માણે છે. તેઓએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ગત વર્ષ નવેમ્બરમાં ક્લાયમેટ ચેન્જ પર પેરિસ સમ્મલેનની સફળતામાં PM મોદીની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર