મુંબઇ-પઠાણકોટ હુમલાના દોષિતોને સજા અપાવવામાં ભારતની મદદ કરીશુંઃજોન કેરી

News18 Gujarati | IBN7
Updated: August 30, 2016, 9:00 PM IST
મુંબઇ-પઠાણકોટ હુમલાના દોષિતોને સજા અપાવવામાં ભારતની મદદ કરીશુંઃજોન કેરી
દિલ્હીઃ ભારત અને અમેરિકાએ આતંકવાદના ખાત્મા માટે એક સાથે આવવા આહવાન કર્યું છે.ભારત-અમેરિકાના વિદેશ પ્રધાનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ આજે થઇ હતી. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે,અનેક મુદ્દાઓ પર અમેરિકા સાથે વાતચીત થઈ છે.આતંકવાદ પર પાકિસ્તાન સંકજો કસે.આતંકવાદ વિરુદ્ધ ભારત-અમેરિકા સાથે મળીને લડશે.હાફિઝ, લખવી અને દાઉદ વિરુદ્ધ પાકિસ્તાન કાર્યવાહી કરે.

  • IBN7
  • Last Updated: August 30, 2016, 9:00 PM IST
  • Share this:
દિલ્હીઃ ભારત અને અમેરિકાએ આતંકવાદના ખાત્મા માટે એક સાથે આવવા આહવાન કર્યું છે.ભારત-અમેરિકાના વિદેશ પ્રધાનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ આજે થઇ હતી. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે,અનેક મુદ્દાઓ પર અમેરિકા સાથે વાતચીત થઈ છે.આતંકવાદ પર પાકિસ્તાન સંકજો કસે.આતંકવાદ વિરુદ્ધ ભારત-અમેરિકા સાથે મળીને લડશે.હાફિઝ, લખવી અને દાઉદ વિરુદ્ધ પાકિસ્તાન કાર્યવાહી કરે.

બંને દેશોનું કહેવું હતું કે આતંકવાદના ખાત્મા માટે ઘણુંબધુ કરવું પડશે. ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજે કહ્યું હતું કે, મે અમેરિકાના વિદેશ મંત્રી જોન કેરીના પાકિસ્તાન સીમાપારથી થતા આતંકવાદ મુદ્દે જણાવ્યું છે. અમે કહ્યું કે આતંકવાદ સામે લડવા માપદંડ ન હોઇ શકે. ત્યારે અમેરિકાના વિદેશ મંત્રી જોન કેરીએ કહ્યું કે,26/11ના મુંબઇ હુમલા અને પઠાણકોટ હુમલા માટે જવાબદારોને સજા અપાવવામાં અમે ભારતની મદદ કરીશું. અમે સારા અને ખરાબ આતંકવાદમાં ફર્ક નથી કરતા. જે પણ આતંકને પ્રોત્સાહન આપશે તેને સજા મળવી જ જોઇએ.

First published: August 30, 2016, 9:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading