Home /News /madhya-gujarat /

ઉરી આતંકી હુમલાની ચારેતરફ ટીકા, વાંચો, કોણે શું કહ્યું?

ઉરી આતંકી હુમલાની ચારેતરફ ટીકા, વાંચો, કોણે શું કહ્યું?

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા કથિત અંજામ આપવામાં આવ્યો છે જેની ચોતરફ નિંદા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયરતાના આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરતાં કહ્યું કે, આ હુમલા પાછળ જે પણ છે એ બચી નહીં શકે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા કથિત અંજામ આપવામાં આવ્યો છે જેની ચોતરફ નિંદા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયરતાના આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરતાં કહ્યું કે, આ હુમલા પાછળ જે પણ છે એ બચી નહીં શકે.

પ્રણવ મુખરજીએ પણ આ હિચકારા હુમલાની નિંદા કરી અને કહ્યું કે, ભારત આતંકવાદીઓ અને એમને મદદ કરનારાઓના નાપાક ઉરાદાઓને નાકામ કરી દેવાશે.

ભારતની ત્રણેય સેનાઓના સર્વોચ્ચ સમાન્ડર એવા રાષ્ટ્રપતિએ પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે, ભારત એવા હુમલાઓ સામે નહીં જુકે. અમે આતંકવાદીઓ અને એમને મદદ કરનારાઓના નાપાક ઇરાદાઓને નાપાક કરી દેશે.
તેમણે શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રધ્ધાંજલિ આપતાં એમના પરિવારજનોને પ્રતિ હમદર્દી સંવેદના વ્યક્ત કરી હતી. એમણે ઘાયલ સૈનિકોને જલ્દીથી સ્વસ્થ થવા અંગે પણ પ્રાર્થના કરી હતી.

ભાજપના વરિષ્ઠ નેતા રામમાધવે કહ્યું કે, રાણનીતિક સંયમ રાખવાના દિવસો હવે પુરા થઇ ગયા લાગે છે. આતંકી હુમલા બાદ એક દાંત માટે આખું જડબુ તોડી દેવાની નીતિ અપનાવી જોઇએ.
તેમણે કહ્યું કે, વડાપ્રધાને વચન આપ્યું છે કે, ઉરી આતંકી હુમલા પાછળ જે પણ લોકો છે એ નહીં બચી શકે. હવે આગળનો રસ્તો એ હોવો જોઇએ કે એક દાંત માટે આખું જડબુ તોડી દેવું જોઇએ.
First published:

Tags: આતંકવાદી સંગઠન, આતંકવાદી હુમલો, ઉરી આતંકી હુમલો, જમ્મુ કાશ્મીર, નરેન્દ્ર મોદી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन