Home /News /madhya-gujarat /

રાજનાથના ઘરે આપાતકાલિન બેઠક, શ્રીનગર પહોંચ્યા આર્મી ચીફ દલબીર સિંહ

રાજનાથના ઘરે આપાતકાલિન બેઠક, શ્રીનગર પહોંચ્યા આર્મી ચીફ દલબીર સિંહ

#જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આર્મી હેડક્વાર્ટર પર આતંકીઓએ મોટો હુમલો કર્યા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથસિંહના ઘરે આપાતકાલિન બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આઇબી અને સેનાના ઉચ્ચ અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આર્મી હેડક્વાર્ટર પર આતંકીઓએ મોટો હુમલો કર્યા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથસિંહના ઘરે આપાતકાલિન બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આઇબી અને સેનાના ઉચ્ચ અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.

આર્મી કેમ્પ પર આતંકી હુમલો, 17 જવા શહીદ

આર્મી ચીફ દલબીરસિંહ સુહા શ્રીનગર પહોંચ્યા છે અને તે ઉરીમાં ઘાયલ સૈનિકોથી મુલાકાત કરશે. આ હુમલામાં સેનાના 17 જવાનો શહીદ થયા છે અને 30 ઘાયલ થયા છે. આ ઘાયલ જવાનોને સારવાર માટે શ્રીનગર હોસ્પિટલ લઇ જવાયા છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, જમ્મુ કાશ્મીર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन