ઊનાઃદલિત અત્યાચાર કાંડમાં વધુ બે આરોપીની મોડી રાત્રે ધરપકડ

News18 Gujarati | Pradesh18
Updated: July 28, 2016, 10:26 AM IST
ઊનાઃદલિત અત્યાચાર કાંડમાં વધુ બે આરોપીની મોડી રાત્રે ધરપકડ
ગીરસોમનાથઃઉનાના સમઢિયાળામાં ગત 11 જુલાઇએ જાહેરમાં મારમારી ગુજારાયેલા અત્યાચાર મામલે સીઆઇડી દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે. ત્યારે આજે વધુ 2 આરોપીની ધરપકડ કરાઇ છે.હામભાઈ ગોહિલ અને મિતુલ સોલંકી CID ક્રાઈમે ગતરાતે ધરપકડ કરી છે. જેથી પકડાયેલાઓના આંક 22 પર પહોંચ્યો છે.સીઆઈડી ક્રાઈમે બે દિવસમાં કુલ 6 આરોપીની ધરપકડ કરી છે. હજુ પણ વધુ આરોપીઓની ધરપકડ થવાની સંભાવના છે.

  • Pradesh18
  • Last Updated: July 28, 2016, 10:26 AM IST
  • Share this:
ગીરસોમનાથઃઉનાના સમઢિયાળામાં ગત 11 જુલાઇએ જાહેરમાં મારમારી ગુજારાયેલા અત્યાચાર મામલે સીઆઇડી દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે. ત્યારે આજે વધુ 2 આરોપીની ધરપકડ કરાઇ છે.હામભાઈ ગોહિલ અને મિતુલ સોલંકી CID ક્રાઈમે ગતરાતે ધરપકડ કરી છે. જેથી પકડાયેલાઓના આંક 22 પર પહોંચ્યો છે.સીઆઈડી ક્રાઈમે બે દિવસમાં કુલ 6 આરોપીની ધરપકડ કરી છે. હજુ પણ વધુ આરોપીઓની ધરપકડ થવાની સંભાવના છે.
ઉનાના પીડીતી ચાર દલીત યુવાનોને સારવાર માટે અમદાવાદ સિવીલ ખસેડાયા છે. ગઈકાલે રાજકોટ સિવીલ હોસ્પીટલથી તેમણે રજા આપી દેવાઈ હતી. જો કે પરીવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમણે રજા આપવામા આવી ત્યારે તેમની પરીસ્થીતી ગંભીર હતી.તેઓની તબીયત ખરાબ હતી જો કે રાજકીય દબાણ હેઠળ તેમણે ત્યાથી રજા આપી દેવાઈ હતી. અને તેના લિધે તેમની તબીયાત ફરી લથ઼ડતા આજે તેઓ પોતાને ગામ ઉનાથી અમદાવાદ સિવીલ ખાતે આવવા સવારે રવાના થયા હતા.

બુધવારે સાંજે સાત વાગ્યના સુમારે ચારેય પીડીત દલીત યુવાનોને અમદાવાદ સિવીલ લાવવામા આવ્યા છે. અને તેમની સારવાર શરુ કરવામા આવી છે. સિવીલ સુપરીટેન્ડેન્ટ એમએમ પ્રભાકરના મતે તેમની સ્થીતી સામાન્ય છે અને ચારેય યુવાનો હાલ ગ્ંભીર પરીસ્થીતી માંથી બહાર છે. તેમની વધુ સારવાર અહીચાલી રહી છે અને જરુર પડ્યે તમામ ચેકઅપ કરી તેમણે વધુ સારવાર અપાશે. સિવીલ હોસ્પીટલ ખાતે પીડીતોને લાવવામા આવ્યા ત્યારે મોટી સંખ્યામાં દલીત આગેવાનો હાજર રહ્યા હતા. ભાજપના ધારાસભ્ય આર એમ પટેલ અને કોગ્રેસના શૈલેષ પરમાર પણ આવી પહોચ્યા હતા. તો મોડી સાંજે શંકરસીંહ વાઘેલાએ પણ પીડીતોની મુલાકાત સિવીલ પહોચી લીધી હતી.

ફાઇલ તસવીરઃ

First published: July 28, 2016, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading