સિંહસ્થ કુંભ મેળો : સાધુઓમાં લોહીયાળ જંગ, ફાયરીંગ થયું-તલવારો ઉછળી

Haresh Suthar | Pradesh18
Updated: May 12, 2016, 4:18 PM IST
સિંહસ્થ કુંભ મેળો : સાધુઓમાં લોહીયાળ જંગ, ફાયરીંગ થયું-તલવારો ઉછળી
મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં આહવાન અખાડાની ચૂંટણી દરમિયાન સાધુ સંતો વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો. ફાયરીંગ થયું અને તલવારો ઉછળતાં છ જેટલા સાધુઓને ઇજાઓ થવા પામી છે. અખાડાના ચાર મણી મહંતોની ચૂંટણીના પરિણામ બહાર આવતાં વિવાદ થયો હતો જેમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો. તમામ ઘાયલોને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા છે.

  • Pradesh18
  • Last Updated: May 12, 2016, 4:18 PM IST
  • Share this:
ઉજ્જૈન #મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં આહવાન અખાડાની ચૂંટણી દરમિયાન સાધુ સંતો વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો. ફાયરીંગ થયું અને તલવારો ઉછળતાં છ જેટલા સાધુઓને ઇજાઓ થવા પામી છે.

અખાડાના ચાર મણી મહંતોની ચૂંટણીના પરિણામ બહાર આવતાં વિવાદ થયો હતો જેમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો. તમામ ઘાયલોને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ સાધુઓ વચ્ચે અથડામણ દત્ત અખાડા વિસ્તારમાં થઇ હતી. ગુરૂવારે ચૂંટણી દરમિયાન અંદાજે 400 જેટલા સાધુઓ આહ્વાન અખાડા પર હાજર હતા. જ્યાં ચાર મણી મહંતોની ચૂંટણીને લઇને મારામારી થઇ હતી.
First published: May 12, 2016, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading