કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારે ખોલ્યો ખજાનો, આપશે બે વર્ષનું બોનસ

News18 Gujarati | Pradesh18
Updated: August 30, 2016, 8:44 PM IST
કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારે ખોલ્યો ખજાનો, આપશે બે વર્ષનું બોનસ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને મોટી ગિફ્ટ આપવા જઇ રહયું છે. કેન્દ્ર સરકારના લગભગ 33 લાખ કર્મચારીઓ માટે સરકારે મંગળવારે બે વર્ષનું બોનસ આપવાની જાહેરાત કરી છે. જે પાછલા બે વર્ષથી બકાયા થા.

  • Pradesh18
  • Last Updated: August 30, 2016, 8:44 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને મોટી ગિફ્ટ આપવા જઇ રહયું છે. કેન્દ્ર સરકારના લગભગ 33 લાખ કર્મચારીઓ માટે સરકારે મંગળવારે બે વર્ષનું બોનસ આપવાની જાહેરાત કરી છે. જે પાછલા બે વર્ષથી બકાયા થા.
આ અંગે કેન્દ્રીય ચિત્તમંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2014-15 અને 2015-16નું બોનસ સંશોધિત માનદંડોના આધાર પર જાહેર કરાયું છે. બે વર્ષના બોનસને સાતમા પગાર પંચના આધારે આપવામાં આવશે.
First published: August 30, 2016
વધુ વાંચો
अगली ख़बर