Home /News /madhya-gujarat /

અમદાવાદઃ એક જ દિવસમાં લવ જેહાદના બે કિસ્સા આવ્યા સામે

અમદાવાદઃ એક જ દિવસમાં લવ જેહાદના બે કિસ્સા આવ્યા સામે

વાલીઓએ સોલા પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો

બે યુવતીઓમાંથી એક યુવતીએ સ્પેશ્યલ મેરેજ એકટ અને અન્ય યુવતી લિવ ઇન રિલેશનશિપમાં યુવક સાથે રહેતી હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદઃ શહેરમાં એક જ દિવસમાં બે લવ જેહાદના કિસ્સા સામે આવ્યા છે. સોલા પોલોસ સ્ટેશન ખાતે બંને યુવતીના પરિવારજનો આવી પોહચ્યાં હતાં. દીકરીઓને પરત ઘરે લઈ જવા મનાવવા માંડ્યા હતા. પરંતુ સમગ્ર મામલો લવ જેહાદનો જણાતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા.

બે યુવતીઓમાંથી એક યુવતીએ સ્પેશ્યલ મેરેજ એકટ અને અન્ય યુવતી લિવ ઇન રિલેશનશિપમાં યુવક સાથે રહેતી હોવાનો ખુલાસો થયો છે. યુવતીઓને પરત લેવા આવેલા પરિવારજનોએ પોલીસ સ્ટેશન હોબાળો મચાવ્યો હતો.

સોલા પોલોસ સ્ટેશન ખાતે પરિવારજનોએ મચાવેલ હોબાળાથી પોલીસ પણ હરકતમાં આવી અને પરિવારજનોને સમજાવી યોગ્ય તપાસની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો. યુવતીઓના પરિવારજનોએ મચાવેલા હોબાળાના પગલે બજરંગદળના કાર્યકર્તાઓ પણ સોલા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા
First published:

Tags: Live in relationship, Love Jihad, Sola police station, Two girl, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन