Home /News /madhya-gujarat /

ઇન્ડોનેશિયામાં ગુરદીપને બચાવવા માટે છેલ્લે સુધી પ્રયાસ કરાશે: સુષ્મા સ્વરાજ

ઇન્ડોનેશિયામાં ગુરદીપને બચાવવા માટે છેલ્લે સુધી પ્રયાસ કરાશે: સુષ્મા સ્વરાજ

#ઇન્ડોનેશિયામાં ગુરૂવારે એકસાથે 14 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જેમાં એક ભારતીયનો પણ સમાવેશ છે. આ તમામ આરોપીઓ નશીલી દવાઓની તસ્કરીના આરોપમાં પકડાયા હતા અને એમને સજા સંભળાવવામાં આવી છે.

#ઇન્ડોનેશિયામાં ગુરૂવારે એકસાથે 14 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જેમાં એક ભારતીયનો પણ સમાવેશ છે. આ તમામ આરોપીઓ નશીલી દવાઓની તસ્કરીના આરોપમાં પકડાયા હતા અને એમને સજા સંભળાવવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઇન્ડોનેશિયામાં ગુરૂવારે એકસાથે 14 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જેમાં એક ભારતીયનો પણ સમાવેશ છે. આ તમામ આરોપીઓ નશીલી દવાઓની તસ્કરીના આરોપમાં પકડાયા હતા અને એમને સજા સંભળાવવામાં આવી છે.

આ મામલે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું કે, માદક પદાર્થો અંગેના એક કેસમાં ઇન્ડોનેશિયામાં મોતની સજાનો સામનો કરી રહેલા એક ભારતીય વ્યક્તિની જાન બચાવવા માટે સરકાર છેલ્લે સુધી પ્રયાસો ચાલુ રાખશે.

નશીલી દવાઓની તસ્કરીના આરોપમાં એક ભારતીય વ્યક્તિ 48 વર્ષિય ગુરદીપસિંહ છે. ફાંસીની સજા થયેલા 14 લોકોમાં નાઇઝીરીયા, ઝિમ્બાબ્વે અને પાકિસ્તાનના નાગરિકો છે. સ્વરાજે તબક્કાવાર ટ્વિટ કરીને કહ્યું કે, અમે 28 જુલાઇએ એને મોતની સજા મળ્યા પહેલા એને બચાવવા છેવટ સુધી પ્રયાસ કરીશું.
First published:

Tags: ઇન્ડોનેશિયા, ફાંસીની સજા, ભારત, વિદેશ મંત્રી, સુષમા સ્વરાજ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन