ટ્રમ્પની રેલીમાં ગનમેન, "બંદૂક-બંદૂક"ના શોર પર ટ્રંપને મંચ પરથી લઇ ગયા સુરક્ષાકર્મી

News18 Gujarati | IBN7
Updated: November 6, 2016, 12:04 PM IST
ટ્રમ્પની રેલીમાં ગનમેન,
રેનો(અમેરિકા): અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની નેવાડામાં ચાલી રહેલી રેલી દરમિયાન ભીડમાંથી કોઇએ બંદૂક બંદૂક કહીને બુમો પાડતા સિક્રેટ સર્વિસના એજન્ટ ટ્રંપને મંચ પરથી લઇ ગયા હતા. યૂએસ સીક્રેટ સર્વિસ અને સ્થાનિક પોલીસે નેવાદાના રેનોમાં ચાલતી રેલી દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. સંધીય તપાસ એજન્સીએ કહ્યુ કે તપાસ ચાલે છે પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર રેનો પોલીસે શંકાસ્પદને છોડી મુક્યો છે.

  • IBN7
  • Last Updated: November 6, 2016, 12:04 PM IST
  • Share this:
રેનો(અમેરિકા): અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની નેવાડામાં ચાલી રહેલી રેલી દરમિયાન ભીડમાંથી કોઇએ બંદૂક બંદૂક કહીને બુમો પાડતા સિક્રેટ સર્વિસના એજન્ટ ટ્રંપને મંચ પરથી લઇ ગયા હતા. યૂએસ સીક્રેટ સર્વિસ અને સ્થાનિક પોલીસે નેવાદાના રેનોમાં ચાલતી રેલી દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. સંધીય તપાસ એજન્સીએ કહ્યુ કે તપાસ ચાલે છે પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર રેનો પોલીસે શંકાસ્પદને છોડી મુક્યો છે.
સંદિગ્ધ વ્યક્તિ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરાતા કોઇ હથિયાર મળી આવ્યું ન હતું. યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટ અને રેનો પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના પછી 70 વર્ષિય ટ્રંપ થોડા જ સમયમાં મંચ પર પહોચ્યા હતા. અને બોલ્યા કે કોઇએ ન હતુ કહ્યું કે આ અમારા માટે આસાન થવાનું છે પણ અમે ક્યારેય પણ ઉભા નહી રહીએ, ક્યારેય પણ નહી. ટ્રંપે કહ્યુ કે સીક્રેટ સર્વિસનું આભાર વ્યક્ત કરવા માગુ છે.
First published: November 6, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading