ભારતે ફરી પાકિસ્તાનને સીઝફાયરનો આપ્યો જડબાતોડ જવાબ,ત્રણ પાકિસ્તાની રેંજર ઠાર!

News18 Gujarati | IBN7
Updated: October 25, 2016, 8:22 PM IST
ભારતે ફરી પાકિસ્તાનને સીઝફાયરનો આપ્યો જડબાતોડ જવાબ,ત્રણ પાકિસ્તાની રેંજર ઠાર!
જમ્મુઃ પાકિસ્તાની સેનાએ લગાતાર જમ્મુ-કશ્મીરમાં સીજફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. આજે પણ નૌશેરામાં પાકિસ્તાની સૈનિકોએ ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સૈનિકોએ પણ અંધાધુધ ગોળીઓ વરસાવી હતી. સુત્રોના કહેવા મુજબ જવાબી હુમલામાં પાકિસ્તાની સેનાના ત્રણ જવાનોના મોત થયા છે. પાકિસ્તાની સૈનિકોએ આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા(એલઓસી) પર આરએસ પુરા તથા નૌશેરા સેક્ટરોમાં ભારતીય અસૈન્ય વિસ્તારમાં ફાયરીંગ કર્યું જેમાં એક જ પરિવારના છ સદસ્યો ઘાયલ થયા છે.

  • IBN7
  • Last Updated: October 25, 2016, 8:22 PM IST
  • Share this:
જમ્મુઃ પાકિસ્તાની સેનાએ લગાતાર જમ્મુ-કશ્મીરમાં સીજફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. આજે પણ નૌશેરામાં પાકિસ્તાની સૈનિકોએ ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સૈનિકોએ પણ અંધાધુધ ગોળીઓ વરસાવી હતી. સુત્રોના કહેવા મુજબ જવાબી હુમલામાં પાકિસ્તાની સેનાના ત્રણ જવાનોના મોત થયા છે.
પાકિસ્તાની સૈનિકોએ આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા(એલઓસી) પર આરએસ પુરા તથા નૌશેરા સેક્ટરોમાં ભારતીય અસૈન્ય વિસ્તારમાં ફાયરીંગ કર્યું જેમાં એક જ પરિવારના છ સદસ્યો ઘાયલ થયા છે.
બીએસએફના એક પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાની રેંજર્સે આજે બપોર પછી જમ્મુ જિલ્લાના આરએસપુરા વિસ્તારમાં અસૈન્ય રહેણાંક વિસ્તારને નિશાન બનાવી સીજફાયરનું ઉલ્લંખન કર્યું હતું. તેમણે જણાવ્યુ કે આરએસ પુરા સેક્ટરમાં ભારતીય ગામડાઓને નિશાન બનાવાયા છે. અને ગોળીબાર તેમજ મોટારના ગોળા છોડાયા હતા. પાકિસ્તાનને તેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

સેનાના એક અધિકારીના કહેવા પ્રમાણે પાકિસ્તાની સેનાએ રાજોરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સવારે 10 વાગ્યે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. સુત્રોના કહેવા મુજબ જવાબી કાર્યવાહીમાં 3 પાકિસ્તાની જવાન માર્યા ગયા છે.
First published: October 25, 2016, 8:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading