રાજ્યમાં ડુબવાની ત્રણ ઘટના, 10 લોકો ડુબ્યા, પાંચના મોત

News18 Gujarati
Updated: June 10, 2018, 5:50 PM IST
રાજ્યમાં ડુબવાની ત્રણ ઘટના, 10 લોકો ડુબ્યા, પાંચના મોત

  • Share this:
હજુ પણ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો આગ વરસાવી રહ્યો છે. લોકો વરસાદની કાગની ડોળે રાહ જોઈ રહ્યા છે, ટુંક સમયમાં ગુજરાતમાં ચોમાસુ આવી જશે, ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્ઠા છે. અસહ્ય ગરમીથી બચવા માટે લોકો નદી, ધોધ, તળાવ અને સરોવરનો રસ્તો પકડ્યો છે. નદી તળાવમાં ન્હાવા પડીને ગરમીથી રાહત મેળવે છે. ક્યારેક રાહત મેળવવાની સજા મોત પણ બની શકે છે. ન્હાવા પડેલા લોકો પાણીમાં ડૂબીને મોતને ભેટે છે. રાજ્યમાં પાણીમાં ડૂબી જવાની ત્રણ ઘટના સામે આવી છે. એક ઘટના મહિસાગરના દેગમડા ગામ પાસે સામે આવી છે, બીજી ઘટના વલસાડના તીથલ દરિયા કિનારે સામે આવી છે, જ્યારે ત્રીજી ઘટના આપઘાતની છે, જેમાં કેનાલમાં ડુબવાથી મોત નિપજ્યું છે.

પ્રથમ મહિસાગર નદીમાં ડુબવાની ઘટનાની વાત કરીએ તો, મહિસાગરના ખાનપુરના દેગમડા ગામ પાસે નદીમાં ન્હાવા ગયેલ પાંચ
First published: June 10, 2018, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading