Home /News /madhya-gujarat /"શિક્ષણની ઉત્તમ સેવાઓ હોવી જોઇએ" ફેક્ટરી જેવી પ્રોફેશનલ સંસ્થાઓને રાજ્યપાલે કરી ટકોર

"શિક્ષણની ઉત્તમ સેવાઓ હોવી જોઇએ" ફેક્ટરી જેવી પ્રોફેશનલ સંસ્થાઓને રાજ્યપાલે કરી ટકોર

હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લા ના ઇડર ના રાઓલ ગામે પ્રાથમિક શાળાને 111 વર્ષ થવાને લઇને શતાબ્દી મહોત્સની ઉજવણી કરાઇ હતી. જેમાં રાજ્યના ગવર્નર ઓપી કોહલી ઉપસ્થીતરહ્યા હતાં અને તેઓએ પ્રોફેશનલ શિક્ષણ એટલે કે ફેક્ટરી જેવી શિક્ષણ સંસ્થાઓને બદલે શિક્ષણનુ ઉત્તમ પ્રદાન કરવુ જોઇએ તેવી ટકોર કરી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લા ના ઇડર ના રાઓલ ગામે પ્રાથમિક શાળાને 111 વર્ષ થવાને લઇને શતાબ્દી મહોત્સની ઉજવણી કરાઇ હતી. જેમાં રાજ્યના ગવર્નર ઓપી કોહલી ઉપસ્થીતરહ્યા હતાં અને તેઓએ પ્રોફેશનલ શિક્ષણ એટલે કે ફેક્ટરી જેવી શિક્ષણ સંસ્થાઓને બદલે શિક્ષણનુ ઉત્તમ પ્રદાન કરવુ જોઇએ તેવી ટકોર કરી હતી.

    op kohli

    સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકા ના રાઓલ ગામે પ્રાથમિક શાળાનો શતાબ્દી મહોત્સવ ઉજવવામા આવ્યો હતો.કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલી પણ ઉપસ્થીત રહ્યા હતાં અને તેઓએ શિક્ષણ વ્યવસ્થાઓ પર ભાર મુકીને આ બાબતે શિક્ષણને લઇને તેઓએ ટકોર પણ કરી હતી. તેઓએ શિક્ષણ માં ગ્રામ્ય સ્તરે રાઓલ ની શાળાના શિક્ષણ ના કાર્યને પ્રોત્સાહીત કર્યુ હતુ અને તેઓ સાથે સાથે સરકારી શિક્ષણના સરાહનિય કાર્ય ઉપરાંત હાલમાં પ્રોફેશનલ જેવી સંસ્થાઓ સામે સરકારની શિક્ષણ વ્યવસ્થાથી સંતોષ માન્યો હતો અને તેઓએ પ્રોફેશનલ શિક્ષણ સંસ્થાઓ પર ટકોર કરી હતી.તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા હતા તો ગામના બાળકોએ પણ મોટી સંખ્યામાં શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી.

    ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં શિક્ષણની વ્યવસ્થા સરહાનિય છે અને શિક્ષણની ઉત્તમ સેવાઓ હોવી જોઇ એ. પ્રોફેશનલ શિક્ષણ વ્યવસ્થા નહી હોવી જોઇએ.
    First published:

    Tags: ઇડર શતાબ્દી મહોત્સવ સ્કુલ, ઓપી કોહલી, ટકોર, રાજ્યપાલ, શિક્ષણ નિતી