અમદાવાદઃ જંત્રીના ભાવમાં 25 ટકાનો વધારો કરવાની સરકારની વિચારણા

News18 Gujarati | Pradesh18
Updated: February 12, 2016, 2:16 PM IST
અમદાવાદઃ જંત્રીના ભાવમાં 25 ટકાનો વધારો કરવાની સરકારની વિચારણા
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવમાં ધરખમ વધારો કરવાની હિલચાલ શરૂ થઇ છે. હાલ મંદીના સમયમાં સરકાર દ્વારા 20થી 25 ટકા સુધી જંત્રીનો વધારો કરાય તેવી શક્યતાએ છે. આ અંગે સબ રજિસ્ટારોની બેઠક બોલાવી ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated: February 12, 2016, 2:16 PM IST
  • Share this:
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવમાં ધરખમ વધારો કરવાની હિલચાલ શરૂ થઇ છે. હાલ મંદીના સમયમાં સરકાર દ્વારા 20થી 25 ટકા સુધી જંત્રીનો વધારો કરાય તેવી શક્યતાએ છે. આ અંગે સબ રજિસ્ટારોની બેઠક બોલાવી ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
લગભગ 6 વર્ષ બાદ જંત્રીમાં વધારો કરાશે. જંત્રી વધતાં દસ્તાવેજોમાં વધુ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે.જંત્રીના વધારાથી રિયલ્ટી સેક્ટરમાં વિરોધ ઉઠવાની શક્યતાં છે. જો કે તંત્રીના વધારા માટે સરકાર સંપૂર્ણ સજ્જ છે.
First published: February 12, 2016, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading