નોટબંધીનો 50મો દિવસઃ અમદાવાદના કોર્પોરેટર રોડ પર એટીએમ આઉટ ઓફ કેસ

News18 Gujarati | Pradesh18
Updated: December 28, 2016, 6:38 PM IST
નોટબંધીનો 50મો દિવસઃ અમદાવાદના કોર્પોરેટર રોડ પર એટીએમ આઉટ ઓફ કેસ
અમદાવાદઃ નોટંબધીને 50 દિવસ પુરા થયા છે. જો કે હજુૂ પણ લોકોની હાલાકી યથાવત છે. અમદાવાદની ઓળખ સમા કોર્પોરેટ રોડ પર આવેલા 10 એટીએમની પ્રદેશ18 ઈટીવીની ટીમે બપોરે 12 વાગ્યાના સુમારે મુલાકાત લીધી હતી. જો કે તમામ એટીએમ ખાલી ખમ નજરે પડ્યા હતા. એટીએમમાં કેસ નથી. પ્રહલાદનગર ગાર્ડનથી મકરબા ક્રોસીંગ સુધીના કોર્પોરેટ રો઼ડ પર આવેલા તમામ એટીએમ આઉટ ઓફ કેસ હતા.

  • Pradesh18
  • Last Updated: December 28, 2016, 6:38 PM IST
  • Share this:
અમદાવાદઃ નોટંબધીને 50 દિવસ પુરા થયા છે. જો કે હજુૂ પણ લોકોની હાલાકી યથાવત છે. અમદાવાદની ઓળખ સમા કોર્પોરેટ રોડ પર આવેલા 10 એટીએમની પ્રદેશ18 ઈટીવીની ટીમે બપોરે 12 વાગ્યાના સુમારે મુલાકાત લીધી હતી. જો કે તમામ એટીએમ ખાલી ખમ નજરે પડ્યા હતા. એટીએમમાં કેસ નથી. પ્રહલાદનગર ગાર્ડનથી મકરબા ક્રોસીંગ સુધીના કોર્પોરેટ રો઼ડ પર આવેલા તમામ એટીએમ આઉટ ઓફ કેસ હતા.

etv02ઇ ટીવી આજે વહેલી સવારે શહેરના હાદ સમાન ગણાતા સીજી રોડની મુલાકાત પણ લેવાઇ હતી. સીજી રોડ પર આવેલા બેંક ઓફ બરોડા, બીઓઆઇ, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી સહિત કેનેરા બેંકના એટીએમની મુલાકાત કરી કરી હતી. પરંતુ એક પણ એટીએમમાં કેસ ન હોવાનું બહાર આવ્યુ હતું. તો કેટલાક એટીએમના તો તાડા જ ખુલ્યા ન હતા.

ઈટીવી ન્યુઝની ટીમે વાસણા વિસ્તારમાં આવેલા એટીએમની સ્થિતિ ચકાસી હતી.વાસણા એએમટીએસ ડેપોથી અંજલી સર્કલ ચાર રસ્તા સુધીના એરિયામાં જુદીજુદી બેંકોના 12 એટીએમ આવેલા છે.300 મીટરના એરિયામાં એક ડઝન એટીએમ છે.નેશનલાઈઝ, પ્રાઈવેટ તેમજ કો-ઓપરેટીવ બેંકોના 12 એટીએમ પૈકીના 11 એટીએમ બંધ હાલતમાં છે.

પ્રહલાદનગર ગાર્ડનથી મકરબા ક્રોસીંગ સુધીના કોર્પોરેટ રો઼ડ પર

કોર્પોરેશન બેંક કોર્પોરેટ રોડ એટીએમ ખાલી

એસબીઆઈ બેંક કોર્પોરેટ રોડ એટીએમ ખાલી

કેનેરા બેંક એટીએમ પણ ખાલી

બેંક ઓફ બરોડા એટીએમ પણ ખાલી

સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ એટીએમ ખાલી

કોર્પોરેટ રોડ પીનાકલ સ્ટેટ બેંક એટીએમ ખાલી

કોર્પોરેટ રોડ ઈન્ડસન્ટ બેંક એટીએમ ખાલી

એક્સીસ બેંક કોર્પોરેટ રોડ એટીએમ ખાલી

એચડીએફસી બેંક કોર્પોરેટ રોડ મકરબા શાખા એટીએમ ખાલી

ઈન્ડસન્ટ બેંક કોર્પોરેટ રોડ મકરબા શાખા એટીએમ ખાલી

First published: December 28, 2016, 6:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading