Home /News /madhya-gujarat /હાર્દિક પટેલના 27 મુદ્દાઓને અલ્પેશ ઠાકોરે આવકાર્યા,આંબેડકરની 192ફૂટની પ્રતિમા બનાવવા લડત

હાર્દિક પટેલના 27 મુદ્દાઓને અલ્પેશ ઠાકોરે આવકાર્યા,આંબેડકરની 192ફૂટની પ્રતિમા બનાવવા લડત

અમદાવાદઃ ઓબીસી એકતા મંચના કન્વીનર તેમજ વ્યસન મુક્તિ મહાકુંભના આયોજક અલ્પેશ ઠાકોરે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ઠાકોર સેના દ્વારા બાબા સાહેબ આંબેડકરની 192 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવાની માગ કરાઇ હતી. ખંભાતમાં આંબેડકરની પ્રતિમા માટે લડત ચલાવાશે તેવી ચિંમકી પણ ઉચ્ચારી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ ઓબીસી એકતા મંચના કન્વીનર તેમજ વ્યસન મુક્તિ મહાકુંભના આયોજક અલ્પેશ ઠાકોરે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ઠાકોર સેના દ્વારા બાબા સાહેબ આંબેડકરની 192 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવાની માગ કરાઇ હતી. ખંભાતમાં આંબેડકરની પ્રતિમા માટે લડત ચલાવાશે તેવી ચિંમકી પણ ઉચ્ચારી હતી.
આ માટે બધા જ સંસદ સભ્ય અને ધારાસભ્યનાં સમર્થન માટે પત્ર લખાશે.જે સમર્થન નહીં આપે તેની પાસે જવાબ માંગવામાં આવશે.  'MP,MLA પત્ર લખી 14 એપ્રિલથી ખંભાત સુધી ચાલતા જઇ પ્રતિમાની માંગને ઉગ્ર બનાવાશે. જ્યારે અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલના 27 મુદ્દાઓને આવકાર્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાટીદારો દ્વારા અનામતની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે સરકાર સાથે સમાધાન માટે આ મુદ્દા મુકવામાં આવ્યા છે.
First published:

Tags: અનામત આંદોલન, અલ્પેશ ઠાકોર, ઓબીસી એકતા મંચ, ક્ષત્રિય ઠાકોર સેના

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन