ભારતીય શહીદ જવાન સાથે આતંકીઓની બર્બરતા, સેનાએ પાકની ત્રણ ચોકીઓ ઉડાવી

Haresh Suthar | Pradesh18
Updated: October 29, 2016, 8:18 AM IST
ભારતીય શહીદ જવાન સાથે આતંકીઓની બર્બરતા, સેનાએ પાકની ત્રણ ચોકીઓ ઉડાવી
સરહદે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા સતત ફાયરિંગ વચ્ચે એક ભારતીય જવાન શહીદ થયો છે. આ શહીદ જવાન સાથે આતંકીઓએ બર્બરતાપૂર્વક વ્યવહાર કરતાં જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની ત્રણ ચોકીઓ નષ્ટ કરી છે.

  • Pradesh18
  • Last Updated: October 29, 2016, 8:18 AM IST
  • Share this:
નવી દિલ્હી #સરહદે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા સતત ફાયરિંગ વચ્ચે એક ભારતીય જવાન શહીદ થયો છે. આ શહીદ જવાન સાથે આતંકીઓએ બર્બરતાપૂર્વક વ્યવહાર કરતાં જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની ત્રણ ચોકીઓ નષ્ટ કરી છે.

પાકિસ્તાન તરફથી વધુ એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં કુપવાડાના માછિલ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરાયેલા ફાયરિંગમાં સેનાના એક જવાન શહીદ થયો છે. કહેવાય છે કે આ જવાન 17 શિખ રેઝીમેન્ટનો છે. આતંકીઓને ભગાડવા માટે પાકિસ્તાની સૈનિકોએ કવર ફાયરિંગ કર્યું હતું. જોકે ભારતીય સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે.

પૂંછના મેઢર સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગનો જવાબ આપતાં ભારતીય સેનાએ પાકિસ્તાની ત્રણ ચેકપોસ્ટ ઉડાવી દીધી છે. સાથોસાથ ભારતીય સેના દ્વારા કરાયેલા વળતા ફાયરિંગનાં પાકિસ્તાની સેનાના 6થી7 સૈનિકો માર્યા ગયાનું સામે આવી રહ્યું છે.

બીએસએફની અત્યાર સુધીની આ કાર્યવાહીમાં અંદાજે 15 જેટલા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. જ્યારે બે ડઝનથી વધુ ઘાયલ છે.
First published: October 29, 2016
વધુ વાંચો
अगली ख़बर