અમદાવાદઃ2008ના સિરીયલ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સોહેબની કેરળથી ધરપકડ,દાઉદને મળવાનું હતું સપનું

News18 Gujarati | News18 Gujarati
Updated: May 24, 2017, 2:24 PM IST
અમદાવાદઃ2008ના સિરીયલ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સોહેબની કેરળથી ધરપકડ,દાઉદને મળવાનું હતું સપનું
અમદાવાદઃવર્ષ 2008માં સિરીયલ બ્લાસ્ટમાં નાસતા ફરતા આરોપી સોએબની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. આતંકી સોહેબ પોટ્ટીનિકલની કેરળમાંથી ધરપકડ કરાઇ છે.કેરળના કાલિકટ્ટ એરપોર્ટ પાસેથી ઝડપી લેવાયો છે. બ્લાસ્ટ બાદ સોહેબ દેશ છોડી નાસી છૂટ્યો હતો.સોહેબ ભટકલ બંધુઓના ઈશારે કામ કરતો હતો.

  • Share this:

આતંકી સોહેબની પૂછપરછમાં ખુલાસો થયો છે તે બ્લાસ્ટ બાદ દુબઈ ભાગી ગયો હતો.દાઉદને મળવાનું સપનું હતું. NIA અને કેરળના કેસમાં પણ વોન્ટેડ છે.વર્ષ 2008માં સિરીયલ બ્લાસ્ટમાં તમામ બોમ્બની ટાઈમર ચીપ શોહેબ લઈને આવ્યો હતો. તે રિયાજ અને ઈકબાલ ભટકલનો ખાસ માણસ હતો.પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

26 જુલાઇ 2008માં બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં કરાયા હતા. શહેરમાં 70 મિનિટમાં 20 બ્લાસ્ટ કરાયા હતા. બ્લાસ્ટમાં 56 લોકોના મોત,200થી વધુ ઘાયલ થયા હતા.
First published: May 24, 2017, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading