Home /News /madhya-gujarat /યૂએનમાં સમગ્ર દુનિયા સામે પાકને બેનકાબ કરશે સુષમા સ્વરાજ

યૂએનમાં સમગ્ર દુનિયા સામે પાકને બેનકાબ કરશે સુષમા સ્વરાજ

પાકિસ્તાન આજે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એક વખત કાશ્મીર મુદ્દે રાગ આલાપ છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે. એ નક્કી જ છે કે શરીફ પોતાના સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે અને માનવાધિરના નામ પર ભારતને ઘેરવાનો પ્રયાસ કરશે. તો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ કરશે જે પુરાવા સાથે પાકિસ્તાનની સમગ્ર વિશ્વ સામે ખોલશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાકિસ્તાન આજે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એક વખત કાશ્મીર મુદ્દે રાગ આલાપ છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે. એ નક્કી જ છે કે શરીફ પોતાના સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે અને માનવાધિરના નામ પર ભારતને ઘેરવાનો પ્રયાસ કરશે. તો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ કરશે જે પુરાવા સાથે પાકિસ્તાનની સમગ્ર વિશ્વ સામે ખોલશે.

પાકિસ્તાન જાહેર થશે આતંકવાદી દેશ? અમેરિકી સંસદમાં વિધેયક રજુ

સુષમા આતંકી રાષ્ટ્ર પાકિસ્તાનના નાપાક હરકતો અંગે આકરો જવાબ આપશે અને પુરાવા સાથે સંયુક્ત રાષ્ટ્રમાં સમગ્ર દુનિયા સામે પાકિસ્તાનના આતંકી ચહેરાને બેનકાબ કરશે અને એને અલગ પાડવા માટે પુરતો પ્રયાસ કરશે.

ઉરી હુમલા પહેલા આતંકવાદીઓએ સૈનિકોને રસોઇઘર અને સ્ટોરરૂમમાં બંધ કર્યા હતા

સુત્રોના જણાવ્યા અનુસારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન તે કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા પાછળ પાકિસ્તાનનો હાથ હોવા અંગે અને આતંકી સંગઠન નેતા હાફિજ સઇદ અને સલાહુદ્દીનને પાકિસ્તાન તરફથી મળનાર સરકારી સમર્થનો પણ મુદ્દો ઉઠાવશે. સાથોસાથ તે પુરાવા પણ રજુ કરશે કે પઠાણકોટ અને ઉરી હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. બલુચિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘનનો મામલો પણ ઉઠાવાશે.

અહીં નોંધનિય છે કે, આ પહેલા પણ નવાજ શરીફે યૂએન સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો સાથે કાશ્મીર મામલે દખલગીરી કરવાની પણ માંગ કરી હતી. આ સિલસિલામાં નવાજ શરીફ આ દેશોને પત્ર પણ લખી ચુક્યા છે. ગત વર્ષે પણ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
First published:

Tags: આતંકવાદી સંગઠન, પાકિસ્તાન, ભારત, વિદેશ મંત્રી, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, સુષમા સ્વરાજ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन