Home /News /madhya-gujarat /

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની તબિયત લથડી, AIMSમાં દાખલ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની તબિયત લથડી, AIMSમાં દાખલ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સોમવારે AIMS હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સોમવારે AIMS હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સોમવારે AIMS હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. એમ્સ ના સૂત્રોના અનુસાર, સુષ્માને સોમવારે સાંજે આશરે 5 વાગે પલ્મોનરી મેડિસિન વિભાગના પ્રાઇવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રિના આશરે 10 વાગે સુષ્માને કાર્ડિયો-ન્યૂરો સેન્ટર લઇ જવાયા હતા.

એક વરિષ્ઠ ડોક્ટરના અનુસાર, સુષ્માની હાલત સ્થિર છે. જો કે, હાલ તેણીના બિમારી અંગે જાણકારી મળી શકી નથી. કહેવાય છે કે, 68 વર્ષિય સુષ્મા સ્વરાજે છાંતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. એવું માનવામાં આવે છે કે, 68 વર્ષિય સુષ્મા સ્વરાજ ડાયબિટીસથી પીડિત છે અને આજ કારણે આ તકલીફ ઉભી થઇ હોઇ શકે છે.
First published:

Tags: એમ્સ, છાંતી, દાખલ, દુખાવો, વિદેશ મંત્રી, સારવાર, સુષ્મા સ્વરાજ, હોસ્પિટલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन