Home /News /madhya-gujarat /સર્જિકલ સ્ટ્રાઇક બાદ આતંકવાદીઓની લાશોને ટ્રકોને ઠોંસી ઠોંસીને ભરીને લઇ જવાઇ

સર્જિકલ સ્ટ્રાઇક બાદ આતંકવાદીઓની લાશોને ટ્રકોને ઠોંસી ઠોંસીને ભરીને લઇ જવાઇ

જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇકને લઇને સબળ પુરાવા સામે આવી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇકને લઇને સબળ પુરાવા સામે આવી રહ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
જમ્મુ #જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇકને લઇને સબળ પુરાવા સામે આવી રહ્યા છે.

નજરે જોનારાઓના મતે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર ભારતીય સેનાના આ ઓપરેશન બાદ માર્યા ગયેલા આતંકવાદીઓની લાશોને ટ્રકોમાં ભરી ભરીને લઇ જવાઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય સેનાના આ ઓપરેશનમાં અંદાજે 40 આતંકીઓ ઠાર થયા હતા.

સૈન્યના આ ઓપરેશનને લઇને ભારતની સરહદમાં રહેનારા પાંચ પ્રત્યક્ષદર્શીઓએ આ વાત કહી. જોકે પાકિસ્તાન તરફથી કોઇ પ્રત્યક્ષદર્શી સાથે કોઇ વાત થઇ શકી નથી.
First published:

Tags: આતંકવાદી, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन