Home /News /madhya-gujarat /

ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક, આઠ આતંકી કેમ્પનો કરાયો સફાયો

ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક, આઠ આતંકી કેમ્પનો કરાયો સફાયો

ભારતીય સેનાના સ્પેશિયલ કમાન્ડો દ્વારા ગત રાતે પીઓકે વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં સરહદી વિસ્તારમાં ચાલી રહેલી આઠ આતંકવાદી કેમ્પનો સફાયો કરાયો હોવાનું સામે આવ્યું છે.

ભારતીય સેનાના સ્પેશિયલ કમાન્ડો દ્વારા ગત રાતે પીઓકે વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં સરહદી વિસ્તારમાં ચાલી રહેલી આઠ આતંકવાદી કેમ્પનો સફાયો કરાયો હોવાનું સામે આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ભારતીય સેનાના સ્પેશિયલ કમાન્ડો દ્વારા ગત રાતે પીઓકે વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં સરહદી વિસ્તારમાં ચાલી રહેલી આઠ આતંકવાદી કેમ્પનો સફાયો કરાયો હોવાનું સામે આવ્યું છે.

ભારતીય સેનાએ પીઓકે વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાન અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાના ખાસ ઓપરેશનમાં આતંકવાદીઓના આઠ કેમ્પનો સફાયો કરાયો છે. જેમાં કેટલાય આતંકવાદીઓ ઠાર થયા છે.

બે પાક સૈનિકના મોત 

ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનની જાહેરાત બાદ પાકિસ્તાન દ્વારા વળતો જવાબ અપાયો છે. જો ફરીથી આવુ કર્યું તો પાકિસ્તાન પણ જવાબ આપશે એવી ચીમકી આપવામાં આવી છે. જ્યારે આ ઓપરેશનમાં બે પાકિસ્તાની સૈનિકોના મોત થયાનું પણ પાક દ્વારા જાહેર કરાયું છે.

વાંચો : સર્જિકલ સ્ટ્રાઇક બાદ શું કહ્યું પાકિસ્તાને?
First published:

Tags: ઉરી આતંકી હુમલો, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन