Home /News /madhya-gujarat /

પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇકથી ગુજરાત સરહદે હાઇ એલર્ટ

પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇકથી ગુજરાત સરહદે હાઇ એલર્ટ

ભારતીય સેના દ્વારા ગત રાતે પીઓકે એરીયામાં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇકને પગલે ભારતીય સરહદો પર સુરક્ષા વધારી દેવાઇ છે. જેમાં ખાસ કરીને ગુજરાતની સરહદે બીએસએફને હાઇ એલર્ટ રહેવા સુચના અપાઇ છે.

ભારતીય સેના દ્વારા ગત રાતે પીઓકે એરીયામાં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇકને પગલે ભારતીય સરહદો પર સુરક્ષા વધારી દેવાઇ છે. જેમાં ખાસ કરીને ગુજરાતની સરહદે બીએસએફને હાઇ એલર્ટ રહેવા સુચના અપાઇ છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ભારતીય સેના દ્વારા ગત રાતે પીઓકે એરીયામાં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇકને પગલે ભારતીય સરહદો પર સુરક્ષા વધારી દેવાઇ છે. ગુજરાત સરહદે બીએસએફ હાઇ એલર્ટ થઇ છે. કચ્છ સરહદે સુરક્ષા સઘન કરી દેવાઇ છે.

વાંચો: ભારતીય સેનાની સૌથી મોટું સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન

ઉરી આતંકી હુમલા બાદ પડોશી દેશ પાકિસ્તાન સાથેના સંબંધોમાં ખટાશ વધતાં તણાવભરી સ્થિતિ સર્જાઇ છે. એવામાં પાકિસ્તાન દ્વારા રાજસ્થાન અને ગુજરાતને અડીને આવેલા સરહદી વિસ્તાર નજીક સૈન્ય અભ્યાસ શરૂ કરાતાં ભારતીય સેના સતર્ક બની છે.

વાંચો: સર્જિકલ સ્ટ્રાઇક બાદ શું કહ્યું નવાજ શરીફે

આ સંજોગોમાં ભારતીય સેના દ્વારા ગત રાતે પીઓકે એરીયામાં કરાયેલ સરર્જિકલ સ્ટ્રાઇકને પગલે રાજસ્થાન અને ગુજરાત સરહદે સ્થિતિ વધુ નાજુક બની છે. બીએસએફને વધુ સતર્ક રહેવા આદેશ આપી દેવાયા છે.
First published:

Tags: ગુજરાત પાક સરહદ, પાકિસ્તાન, બીએસએફ, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક, હાઇ એલર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन