સોશિયલ મીડિયામાં ધૂમ, હજી તો મિરાજથી જ હુમલો કર્યો છે, જો...

News18 Gujarati
Updated: February 26, 2019, 12:06 PM IST
સોશિયલ મીડિયામાં ધૂમ, હજી તો મિરાજથી જ હુમલો કર્યો છે, જો...
સોશિયલ મીડિયામાં ફરી રહી છે આ તસવીર

સોશિયલ મીડિયામાં પણ સવારથી જ આ સર્જિકલ સ્ટ્રાઇક 2 અંગેનાં મેસેજીસ ફરી રહ્યાં છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ભારતીય વાયુસેનાએ મંગળવારે સવારે એલઓસી પાર કરીને પીઓકેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં ઠેકાણાઓને નષ્ટ કરીને પુલવામાનો બદલો લીધો છે. આ સમાચાર સાંભળ્યા પછી દેશભરમાં નવો જોશ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં પણ સવારથી જ આ સર્જિકલ સ્ટ્રાઇક 2 અંગેનાં મેસેજીસ ફરી રહ્યાં છે.

- ભારતની જીત અને પાકિસ્તાનની હવા કાઢતા એવા કેટલાક મેસેજીસ આપણે અહીં જોઇએ.

- હજી તો #મીરાજ થી જ હુમલો કર્યો છે, જો #વિમલ થી હુમલો કરીશું તો તમારી લાલ થઈ જાશે

ભીખા ના ગલ્લે થી લાઈવ

- इमरान खान ने भी पाक सेना को दी खुली छूट, कहा कि...जहाँ से भी जगह मिले, भाग लेना,
અલા હજીતો આ મીરાજ જ બહાર આવ્યા...
હજી વિમલ, આર.એમ.ડી. જો બહાર નિકળ્યાને તો પત્તર ઠોકી નાખશે.

-વાહ મોદી સાહેબે વાહ, આપણે હિન્દુ રીતરિવાજ મુજબ 12 દિવસે બેસણા(બારમું) માં શ્રધ્ધાંજલિ અર્પણ કરતા હોય છે, આજે શહીદોના (બારમાં) બેસણાના દિવસે મોદી સાહેબે અને IAFએ ખરા દિલથી શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે.First published: February 26, 2019
વધુ વાંચો
अगली ख़बर