જેટલી માનહાનિ કેસમાં કેજરીવાલને સમન્સ, 7મી એપ્રિલે હાજર થવા ફરમાન

Haresh Suthar | Pradesh18
Updated: March 9, 2016, 4:51 PM IST
જેટલી માનહાનિ કેસમાં કેજરીવાલને સમન્સ, 7મી એપ્રિલે હાજર થવા ફરમાન
#નાણામંત્રી અરૂણ જેટલી માનહાનિ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય 5 બીજા નેતાઓને પણ સમન્સ પાઠવ્યા છે અને 7મી એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું છે.

  • Pradesh18
  • Last Updated: March 9, 2016, 4:51 PM IST
  • Share this:
નવી દિલ્હી #નાણામંત્રી અરૂણ જેટલી માનહાનિ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય 5 બીજા નેતાઓને પણ સમન્સ પાઠવ્યા છે અને 7મી એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું છે.

અહીં નોંધનિય છે કે, ડીડીસીએમાં કથિત કૌભાંડ મામલે વારંવાર અરૂણ જેટલીનું નામ ઉછાળવાના મુદ્દે તેમણે કેજરીવાલ સહિત આમ આદમીના 6 અન્ય નેતાઓ સામે કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો છે.

જેટલીએ ડિસેમ્બર 2015માં દિલ્હી હાર્કોર્ટમાં આ મામલે 10 કરોડનો માનહાનિ કેસ કર્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ, કુમાર વિશ્વાસ, દિપક વાજપેયી, રાઘવ ચઢ્ઢા અને આશુતોષ સહિત વિરૂધ્ધ કેસ નોંધાયો છે.
First published: March 9, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading