ડેપ્યૂટી સીએમ નહીં જાસુસ છે સિસોદિયા, હું પાર્ટી નહીં છોડું: સુચ્ચાસિંહ

Haresh Suthar | Pradesh18
Updated: August 26, 2016, 4:38 PM IST
ડેપ્યૂટી સીએમ નહીં જાસુસ છે સિસોદિયા, હું પાર્ટી નહીં છોડું: સુચ્ચાસિંહ
પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક સુચ્ચાસિંહ છોટેપુરે આજે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાના મનની વાત કરી. તેમણે કહ્યું કે, મે પાર્ટી માટે લોહી પરસેવો વહાવ્યો છે. દિલ્હીના ચૂંટણીમાં પોતાના રૂપિયા વાપર્યા છે અને હવે એજ પાર્ટીમાંથી કાઢવામાં આવી રહ્યા છે.

  • Pradesh18
  • Last Updated: August 26, 2016, 4:38 PM IST
  • Share this:
નવી દિલ્હી #પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક સુચ્ચાસિંહ છોટેપુરે આજે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાના મનની વાત કરી. તેમણે કહ્યું કે, મે પાર્ટી માટે લોહી પરસેવો વહાવ્યો છે. દિલ્હીના ચૂંટણીમાં પોતાના રૂપિયા વાપર્યા છે અને હવે એજ પાર્ટીમાંથી કાઢવામાં આવી રહ્યા છે.

સુચ્ચાસિંહ છોટેપુરના પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની પર લાગેલા આરોપોનો ઇન્કાર કર્યો. તેમણે કહ્યું કે, એમને ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવી રહ્યા છે અને તે જાતે પાર્ટી નહીં છોડે. સુચ્ચાએ દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયા પર આરોપ લગાવ્યો અને કહ્યું કે, સિસોદિયા કોઇ ડેપ્યૂટી સીએમ નથી પરંતુ જાસૂસ છે. પંજાબના લોકો અને કાર્યકરો નક્કી કરે કે હું ચોર છું કે નહીં.
First published: August 26, 2016, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading