અમદાવાદઃમોજશોખ પુરા કરવા દિવસે મકાનની રેકી કરી રાત્રે ચોરી કરતા

News18 Gujarati | Pradesh18
Updated: December 20, 2016, 8:58 PM IST
અમદાવાદઃમોજશોખ પુરા કરવા દિવસે મકાનની રેકી કરી રાત્રે ચોરી કરતા
અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બંધ મકાનના તાળા તોડીને ચોરી કરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરીને સાત ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.સાણંદમાં રહેતા મુકેશ પટેલ, શૈલેષ પટેલ, જીતેન્દ્ર પટેલ અને નરેશ નામના આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતાં હતાં અને ખાસ કરીને જે મકાન બંધ હોય તેને જ ટારગેટ કરતાં હતાં.

  • Pradesh18
  • Last Updated: December 20, 2016, 8:58 PM IST
  • Share this:
અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બંધ મકાનના તાળા તોડીને ચોરી કરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરીને સાત ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.સાણંદમાં રહેતા મુકેશ પટેલ, શૈલેષ પટેલ, જીતેન્દ્ર પટેલ અને નરેશ નામના આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતાં હતાં અને ખાસ કરીને જે મકાન બંધ હોય તેને જ ટારગેટ કરતાં હતાં.

જો કે જે વિસ્તારમાં ચોરી કરવાની હોય તે વિસ્તારમાં દિવસભર મજૂરીના બહાને જતાં અને રેકી કરતાં હતાં.પોલીસએ આ આરોપીઓની ધરપકડ કરીને એલઇડી ટીવી, વોક્યુમ ક્લીનર અને અન્ય ઇલેક્ટ્રીક સરસામાન મળીને કુલ 1 લાખ 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.હાલમાં પોલીસએ આ ચારેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.જો કે તપાસ દરમિયાન અન્ય ગુનાના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે.

First published: December 20, 2016, 8:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading