Home /News /madhya-gujarat /#percentilerank : સામાન્ય પ્રવાહના 3921 વિદ્યાર્થીઓની સિધ્ધિ, PR 99થી ઉપર

#percentilerank : સામાન્ય પ્રવાહના 3921 વિદ્યાર્થીઓની સિધ્ધિ, PR 99થી ઉપર

આજે જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ 55.85 ટકા નોંધાયું છે. જેમાં વિદ્યાર્થીઓનું 46.91 ટકા તો વિદ્યાર્થીનીઓનું 69.09 ટકા પરિણામ આવ્યું છે. પર્સન્ટાઇલ રેન્કની વાત કરીએ તો 3921 વિદ્યાર્થીઓએ 99 કરતાં વધુ પીઆર રેન્ક મેળવ્યો છે. જ્યારે 7864 વિદ્યાર્થીઓએ 98થી વધુ આર રેન્ક મેળવ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #આજે જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ 55.85 ટકા નોંધાયું છે. જેમાં વિદ્યાર્થીઓનું 46.91 ટકા તો વિદ્યાર્થીનીઓનું 69.09 ટકા પરિણામ આવ્યું છે. પર્સન્ટાઇલ રેન્કની વાત કરીએ તો 3921 વિદ્યાર્થીઓએ 99 કરતાં વધુ પીઆર રેન્ક મેળવ્યો છે. જ્યારે 7864 વિદ્યાર્થીઓએ 98થી વધુ આર રેન્ક મેળવ્યો છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ 55,85 ટકા
First published:

Tags: ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ, પરિણામ 2016

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन