Home /News /madhya-gujarat /

#ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ : અંગ્રેજી વિષયમાં સૌથી વધુ 1.52 લાખ વિદ્યાર્થી નાપાસ

#ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ : અંગ્રેજી વિષયમાં સૌથી વધુ 1.52 લાખ વિદ્યાર્થી નાપાસ

ગુજરાતીઓ અંગ્રેજીઓમાં હજુ કાચા હોવાનું ફરી એકવાર પુરવાર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં નાપાસ થયા છે.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #ગુજરાતીઓ અંગ્રેજીઓમાં હજુ કાચા હોવાનું ફરી એકવાર પુરવાર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં નાપાસ થયા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરાયું છે. જેમાં નબળું પરિણામ દ્રિતિય ભાષા અંગ્રેજી વિષયનું નોંધાયું છે. અંગ્રેજી વિષયનું સરેરાશ પરિણામ 65.42 ટકા નોંધાયું છે. અંગ્રેજી વિષયમાં સૌથી વધુ 1,52,025 વિદ્યાર્થીઓ નબળા સાબિત થયા છે. અંગ્રેજી વિષયમાં 4,50646 ઉમેદવાર નોંધાયા હતા. જે પૈકી 4,39,612 પરીક્ષામાં બેઠા હતા જે પૈકી 2,87,587 ઉત્તીર્ણ થયા છે.
First published:

Tags: ગુજરાત શિક્ષણ બોર્ડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ, પરિણામ 2016

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन