Home /News /madhya-gujarat /જમ્મુ કાશ્મીરમાં હિંસાથી 22ના મોત, આજે પણ અમરનાથ યાત્રા સ્થગિત

જમ્મુ કાશ્મીરમાં હિંસાથી 22ના મોત, આજે પણ અમરનાથ યાત્રા સ્થગિત

#કાશ્મીરમાં હિજબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના મોત બાદ ઘાટીમાં ભડકી ઉઠેલી હિંસામાં અત્યાર સુધીમાં 22ના મોત થયા છે. દિલ્હીમાં રેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે અને શ્રીનગરમાં મુખ્યમંત્રી મહેબુબાએ બેઠક બોલાવી સ્થિતિને પહોંચી વળવા માટે સમીક્ષા કરી હતી. આ સ્થિતિ વચ્ચે આજે પણ અમરનાથ યાત્રા સ્થગિત રહેશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
શ્રીનગર #કાશ્મીરમાં હિજબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના મોત બાદ ઘાટીમાં ભડકી ઉઠેલી હિંસામાં અત્યાર સુધીમાં 22ના મોત થયા છે. દિલ્હીમાં રેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે અને શ્રીનગરમાં મુખ્યમંત્રી મહેબુબાએ બેઠક બોલાવી સ્થિતિને પહોંચી વળવા માટે સમીક્ષા કરી હતી. આ સ્થિતિ વચ્ચે આજે પણ અમરનાથ યાત્રા સ્થગિત રહેશે.

જમ્મુ કાશ્મીરમાં ભડકેલી હિંસામાં 200થી વધુ જવાનો ઘાયલ થયા છે. જેમાં 9ની હાલત ગંભીર છે. જમ્મુ કાશ્મીર સરકારે લોકોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે. જોકે સામે પક્ષે લોકો રસ્તા પર આવી રહ્યા છે. અધિકારી સુત્રોના જણાવ્યા અનુસારા અહીં રસ્તા પ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા બળોની ગોળીથી ઘાયલ શાબિર અહેમદ (27)નું મોત નીપજ્યું છે.

ગુજરાતના 4548 યાત્રાળું ફસાયા
કાશ્મીર ઘાટીમાં ભડકેલી હિંસાને પગલે અમરનાથ યાત્રાએ ગયેલા અંદાજે 4548 જેટલા ગુજરાતી યાત્રાળુઓ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ તમામ સુરક્ષિત અને સલામત હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, ગુજરાત, જમ્મુ કાશ્મીર, હિંસા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन