કાળાનાણાં પર બોલ્યા મોદી- 30મી પછી સખત પગલાં લવું તો મને દોષ ન આપતા

News18 Gujarati | Pradesh18
Updated: September 2, 2016, 10:19 PM IST
કાળાનાણાં પર બોલ્યા મોદી- 30મી પછી સખત પગલાં લવું તો મને દોષ ન આપતા
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેટવર્ક18ને એક્સક્લુસિવ ઇન્ટરવ્યું આપ્યો છે. નેટવર્ક18ના ગ્રૃપ એડિટર રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાણાનાણા વિરુદ્ધ એવો સખત કાયદો બન્યો છે કે બ્લેક મની દેશની બહાર વિદેશમાં નહી જઇ શકે.

  • Pradesh18
  • Last Updated: September 2, 2016, 10:19 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેટવર્ક18ને એક્સક્લુસિવ ઇન્ટરવ્યું આપ્યો છે. નેટવર્ક18ના ગ્રૃપ એડિટર રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાણાનાણા વિરુદ્ધ એવો સખત કાયદો બન્યો છે કે બ્લેક મની દેશની બહાર વિદેશમાં નહી જઇ શકે. મોદીએ કહ્યું હતું કે,અર્થ વ્યવસ્થા માટે કોઇ શોર્ટકટ નથી.

75 મિનિટના ઇન્ટરવ્યુંમાં મોદીએ કહ્યું કે, બ્લેક મનીનો ખેલ હવે ખતમ થઇ જશે. દેશની અંદરના કાણાનાણા માટે પરિવર્તન કરાયું છે. અમે લોકોને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો લોકોથી ભુલ થઇ હોય તો તે કાણાનાણા જાહેર કરી અને આરામની નીદ લઇ શકે છે.30 તારીખ પછી જો સખત પગલાં લઇ તો મને દોષ ન આપતા. આ દેશની જનતાની રકમ છે. તેને લુંટવાનો કોઇને હક નથી અને આ મારુ કમિટમેન્ટ છે.
First published: September 2, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading