સરકારી ભરતીઓ રોકવા SPG અદાલતમાં જશે,17મીથી જેલભરો આંદોલન

News18 Gujarati | Pradesh18
Updated: March 22, 2016, 9:07 AM IST
સરકારી ભરતીઓ રોકવા SPG અદાલતમાં જશે,17મીથી જેલભરો આંદોલન
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનકારીઓએ હવે રાજય સરકાર સામે બાંયો ચડાવી છે.શિક્ષણ અને રોજગારમાં અનામત મેળવવા પાટીદારો છેલ્લા કેટલાય મહિનાઓથી આંદોલન ચલાવી રહ્યા છે.મુખ્યપ્રધાન સાથે પાટીદાર અગ્રણીઓએ કરેલી બેઠકની ફળશ્રૃતિ નહી આવતા આગામી 17 એપ્રિલથી જેલ ભરો આંદોલનનો કાર્યક્રમ આપવાની જાહેરાત સરદાર પટેલ ગ્રુપ ધ્વારા કરવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated: March 22, 2016, 9:07 AM IST
  • Share this:
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનકારીઓએ હવે રાજય સરકાર સામે બાંયો ચડાવી છે.શિક્ષણ અને રોજગારમાં અનામત મેળવવા પાટીદારો છેલ્લા કેટલાય મહિનાઓથી આંદોલન ચલાવી રહ્યા છે.મુખ્યપ્રધાન સાથે પાટીદાર અગ્રણીઓએ કરેલી બેઠકની ફળશ્રૃતિ નહી આવતા આગામી 17 એપ્રિલથી જેલ ભરો આંદોલનનો કાર્યક્રમ આપવાની જાહેરાત સરદાર પટેલ ગ્રુપ ધ્વારા કરવામાં આવી છે.

એસપીજીના લાલજી પટેલે બેરોજગાર પાટીદાર યુવાનો માટે વેબસાઈટ તેમજ રોજગાર મેળા શરૂ કરવાની જાહેરાત કરી છે.અનામત આંદોલનમાંથી પાસના ત્રણ કન્વીનરો ખસી ગયા હોવાથી સમાજને દુખ થયું હોવાનું લાલજી પટેલે જણાવ્યું હતું..
First published: March 22, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading