સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે પાકિસ્તાનના જુઠ્ઠાણાને પાકિસ્તાનના જ એક અધિકારીએ છેદ ઉડાડ્યો છે. પાકિસ્તાનના ખોટા દાવા વિરૂધ્ધ આઇબીએન7ને સબળ પુરાવો હાથ લાગ્યો છે. પાકિસ્તાન ભલે એમ કહેતું હોય કે ગુલામ કાશ્મીરમાં ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક નથી કરી. પાકિસ્તાન ભલે સમગ્ર દુનિયાના મીડિયા સમક્ષ એવા પુરાવા બતાવે કે ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક નથી કરી. પરંતુ પાકિસ્તાનના જ એક ઉચ્ચ અધિકારીએ આ પોલ ખોલી છે.

નવી દિલ્હી #સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે પાકિસ્તાનના જુઠ્ઠાણાને પાકિસ્તાનના જ એક અધિકારીએ છેદ ઉડાડ્યો છે. પાકિસ્તાનના ખોટા દાવા વિરૂધ્ધ આઇબીએન7ને સબળ પુરાવો હાથ લાગ્યો છે. પાકિસ્તાન ભલે એમ કહેતું હોય કે ગુલામ કાશ્મીરમાં ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક નથી કરી. પાકિસ્તાન ભલે સમગ્ર દુનિયાના મીડિયા સમક્ષ એવા પુરાવા બતાવે કે ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક નથી કરી. પરંતુ પાકિસ્તાનના જ એક ઉચ્ચ અધિકારીએ આ પોલ ખોલી છે.
આઇબીએન7ના રિપોર્ટર મનોજ ગુપ્તાએ ગુલામ કાશ્મીરના એક એસપી ઇન્ટેલિજન્સ ગુલામ અકબર સાથે આઇજી બનીને વાત કરી હતી. જેમાં ગુલામ અકબરે ખુલાસો કર્યો હતો કે 29 સપ્ટેમ્બરે ભારતે ગુલામ કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. એસપીના ખુલાસા અનુસાર ગુલામ કાશ્મીરમાં 12 લાશો માટે કોફિન મોકલાયા હતા.
આઇબીએન7ને એસપી સાથે અન્ય કેટલીય બાબતો પર વાત કરી હતી. એમનું કહેવું હતું કે, ભારતીય સેનાએ 29 સપ્ટેમ્બરે કેટલાય વિસ્તારોમાં સર્જિકલ સ્ટ્રાઇક થઇ હતી. પીઓકેના એસપી સાથેની વાતચીત એ સર્જિકલ સ્ટ્રાઇક થયાનો સૌથી મોટી પુરાવા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર