Home /News /madhya-gujarat /

ડોપિંગ મામલે ષડયંત્રની આશંકા, નરસિંહના ખાવામાં એક ખેલાડીએ કંઇક નાંખ્યું હતું

ડોપિંગ મામલે ષડયંત્રની આશંકા, નરસિંહના ખાવામાં એક ખેલાડીએ કંઇક નાંખ્યું હતું

#નરસિંહ યાદવના ડોપિંગ મામલે નવો ખુલાસો આવ્યો છે. જેમાં કહેવાઇ રહ્યું છે કે, સોનીપત સ્થિત ભારતીય ખેલ સંકુલના જ એક ખેલાડીએ નરસિંહના ખાવામાં કંઇક ભેળવ્યું હતું. ઇટીવી સાથે ખાસ વાતચીતમાં ત્યાંના એક રસોઇયાએ આ વાતને સમર્થન આપ્યું છે. તો આ મામલે મંગળવારે સોનીપત પોલીસ સ્ટેશનમાં નરસિંહ તરફથી આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નરસિંહ યાદવના ડોપિંગ મામલે નવો ખુલાસો આવ્યો છે. જેમાં કહેવાઇ રહ્યું છે કે, સોનીપત સ્થિત ભારતીય ખેલ સંકુલના જ એક ખેલાડીએ નરસિંહના ખાવામાં કંઇક ભેળવ્યું હતું. ઇટીવી સાથે ખાસ વાતચીતમાં ત્યાંના એક રસોઇયાએ આ વાતને સમર્થન આપ્યું છે. તો આ મામલે મંગળવારે સોનીપત પોલીસ સ્ટેશનમાં નરસિંહ તરફથી આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

અમારી સહયોગી ચેનલ સીએનએન-ન્યૂઝ18 સાથે નરસિંહ યાદવના ભાઇએ કહ્યું કે, આરોપી ખેલાડી એ જ ટ્રેનિંગ કેમ્પનો છે જ્યાં સુશીલ કુમાર પ્રેક્ટિસ કરતો હતો. જોકે નરસિંહના ભાઇએ સીધી રીતે સુશીલ કુમાર આરોપ લગાવવાનો ઇન્કાર કર્યો.

અહીં નોંધનિય છે કે, બુધવારે એટલે આજે નાડા સમક્ષ કુસ્તીબાજ નરસિંહ યાદવે પોતાના આરોપો અંગે સફાઇ રજુ કરવાની છે. આ પહેલા મંગળવારે ભારતીય કુશ્તી સંઘે આલિમ્પિક જનારી ટીમથી નરસિંહનું નામ હટાવી એની જગ્યાએ પહેલવાન પ્રવિણ રાણાને જોડી દીધો છે.

કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રજ ભૂષણ શરણ સિંહનું કહેવું છે કે આ પગલું એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે કે, કોટા પૂરો કરવા માટે ઓલિમ્પિકમાં કોઇ અન્ય દેશના પહેલવાનને પસંદ ન કરી લેવામાં આવે.
First published:

Tags: નરસિંહ યાદવ, પહેલવાન, રિયો ઓલિમ્પિક, સુશીલ કુમાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन