સોનિયા ગાંધીની જીભ લપસી, NDA ની જગ્યાએ બોલ્યા UPA

Haresh Suthar | Pradesh18
Updated: March 16, 2016, 2:46 PM IST
સોનિયા ગાંધીની જીભ લપસી, NDA ની જગ્યાએ બોલ્યા UPA
#દિલ્હીમાં એક સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની જીભ લપસી હતી. તેઓ આંધ્રપ્રદેશના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા દરમિયાન તેએ એનડીએની જગ્યાએ યૂપીએ બોલ્યા હતા.

#દિલ્હીમાં એક સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની જીભ લપસી હતી. તેઓ આંધ્રપ્રદેશના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા દરમિયાન તેએ એનડીએની જગ્યાએ યૂપીએ બોલ્યા હતા.

  • Pradesh18
  • Last Updated: March 16, 2016, 2:46 PM IST
  • Share this:
નવી દિલ્હી #દિલ્હીમાં એક સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની જીભ લપસી હતી. તેઓ આંધ્રપ્રદેશના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા દરમિયાન તેએ એનડીએની જગ્યાએ યૂપીએ બોલ્યા હતા.

સોનિયા ગાંધી કહેવા એ ઇચ્છતા હતા કે એનડીએ અને એમના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા છે એ એમણે પુરા કરવા જોઇએ. પરંતુ સોનિયાજી એનડીએની જગ્યાએ યૂપીએ બોલી ગયા હતા.

સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, કેન્દ્ર સરકારના દાર્યકાળના બે વર્ષ પુરા થયા છે પરંતુ હજુ સુધી ના તો કોઇ થયું દેખાય છે કે ના કોઇ નક્કર પ્રયાસ કરાઇ રહ્યો છે.
First published: March 16, 2016, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading