શિલ્પાને 'ભાભી જી'..ના ઘરમાં પરત બોલાવવાની તૈયારી!

Parthesh Nair | IBN7
Updated: August 9, 2016, 2:42 PM IST
શિલ્પાને 'ભાભી જી'..ના ઘરમાં પરત બોલાવવાની તૈયારી!
ટીવી નો મોસ્ટ પોપ્યુલર શો 'ભાભી જી ઘર પર હૈ' ની ટીઆરપી ઘટી રહી છે. કહેવાય છે કે, અંગૂરી ભાભીનું કિરદાર નિભાવનારી શિલ્પા શિંદેના શો છોડવા ના કારણે શો ના ટીઆરપી પર અસર પડી રહી છે.

ટીવી નો મોસ્ટ પોપ્યુલર શો 'ભાભી જી ઘર પર હૈ' ની ટીઆરપી ઘટી રહી છે. કહેવાય છે કે, અંગૂરી ભાભીનું કિરદાર નિભાવનારી શિલ્પા શિંદેના શો છોડવા ના કારણે શો ના ટીઆરપી પર અસર પડી રહી છે.

  • IBN7
  • Last Updated: August 9, 2016, 2:42 PM IST
  • Share this:
મુંબઇ# ટીવીનો મોસ્ટ પોપ્યુલર શો 'ભાભીજી ઘર પર હૈ' ની ટીઆરપી ઘટી રહી છે. કહેવાય છે કે, અંગૂરી ભાભીનું કિરદાર નિભાવનારી શિલ્પા શિંદેના શો છોડવાના કારણે શોની ટીઆરપી પર અસર પડી રહી છે.

સૂત્રોનુ માનીયે તો જૂની ભાભીજી એટલે કે, શિલ્પા શિંદેને પરત લાવવાની વાત ચાલી રહી છે, પરંતુ સીરિયલમાં વિભૂતિનું કિરદાર નિભાવનાર આશિફ શેખ અને અમુક કલાકારોમાં શિલ્પાના પરત આવવા પર શો છોડવાની ધમકી આપી છે.

ઘણા એક્ટર્સનું કહેવું છે કે, જો સીરિયલમાં શિલ્પાની વાપસી થશે તો અમે આ શો છોડી દઇશું. ઉલ્લેખનીય છે કે, અમુક મહિના પહેલા થયેલ વિવાદ બાદ શિલ્પાએ આ શો છોડી દીધો હતો, જેના બાદ અંગૂરી ભાભી નો કિરદાર સુભાંગી અત્રે નિભાવી રહી છે, પરંતુ શો ને સફળતા નથી મળી રહી, જેટલી પહેલા હતી.
First published: August 9, 2016, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading