બજેટ2017: મામુલી વધારા સાથે ખુલ્યું શેર બજાર, બ્રેકિંગ શેરોમાં તેજી

Haresh Suthar | News18 Gujarati
Updated: February 1, 2017, 10:51 AM IST
બજેટ2017: મામુલી વધારા સાથે ખુલ્યું શેર બજાર, બ્રેકિંગ શેરોમાં તેજી
કેન્દ્ર સરકારનું આજે બજેટ રજુ થવા જઇ રહ્યું છે જેની સીધી અસર શેર બજાર પર પણ જોવા મળ્યું છે. ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટીમાં મામુલી સુધારો જોવા મળ્યો હતો અને મહત્વના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઉઘડતી બજારે સેન્સેક્સમાં 0.25 ટકાનો સુધારો દેખાયો હતો. સેન્સેક્સ 50 પોઇન્ટના વધારા સાથે ઓપન થયો હતો.

  • Share this:
મુંબઇ #કેન્દ્ર સરકારનું આજે બજેટ રજુ થવા જઇ રહ્યું છે જેની સીધી અસર શેર બજાર પર પણ જોવા મળ્યું છે. ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટીમાં મામુલી સુધારો જોવા મળ્યો હતો અને મહત્વના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઉઘડતી બજારે સેન્સેક્સમાં 0.25 ટકાનો સુધારો દેખાયો હતો. સેન્સેક્સ 50 પોઇન્ટના વધારા સાથે ઓપન થયો હતો.

મહત્વના બ્રેકિંગ શેરમાં તેજી દેખાઇ હતી તો મિડકેપ અને નાના શેરમાં પણ મામુલી સુધારો જોવા મળી રહ્યો છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.3 ટકા વધ્યો છે. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડકેક્ષમાં પણ 0.25 ટકા સુધારો જોવાયો હતો.
First published: February 1, 2017, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading