અછત સામે પહોંચી વળવા CM આનંદીબેન પટેલ દિલ્હીમાં, PM પાસે માંગ્યું ખાસ રાહત પેકેજ

Haresh Suthar | Pradesh18
Updated: May 16, 2016, 4:05 PM IST
અછત સામે પહોંચી વળવા CM આનંદીબેન પટેલ દિલ્હીમાં, PM પાસે માંગ્યું ખાસ રાહત પેકેજ
રાજ્યમાં ઘેરી બનવા જઇ રહેલી અછતની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અધિકારીઓના કાફલા સાથે તેમણે પીએમ સાથે અછત અંગે વિગતે ચર્ચા કરી હતી અને વિશેષ રાહત પેકેજની માંગ કરી હોવાનું બહાર આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated: May 16, 2016, 4:05 PM IST
  • Share this:
નવીદિલ્હી #રાજ્યમાં ઘેરી બનવા જઇ રહેલી અછતની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અધિકારીઓના કાફલા સાથે તેમણે પીએમ સાથે અછત અંગે વિગતે ચર્ચા કરી હતી અને વિશેષ રાહત પેકેજની માંગ કરી હોવાનું બહાર આવ્યું છે.

મુખ્યમંત્રી આનંદીબને પટેલ આજે દિલ્હીના પ્રવાસે છે. અહીં તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તાકીદમાં બેઠકમાં હાજર રહ્યા હતા. સુત્રો પાસેથી જાણવા મળી રહેલી વિગતો મુજબ હાલમાં આ બેઠક સમાપ્ત થઇ છે અને આ બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યમાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે ખાસ પેકેજની માંગ કરી હતી. જે મુદ્દે વડાપ્રધાને પોતાના અધિકારીઓ અને કૃષિ મંત્રી સાથે પણ ચર્ચા કરી હતી.
First published: May 16, 2016, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading